બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / taliban in afghanistan indian development projects pakistan

નિવેદન / તાલિબાને ભારત માટે 'ક્લિયર કટ પોલિસી' કરી જાહેર, આપ્યું ચોંકાવનારું નિવેદન

Dharmishtha

Last Updated: 12:57 PM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલિબાને કહ્યું ભારતે અફઘાનમાં પોતાના પ્રોજેક્ટ્સ પુરા કરવા જોઈએ.

  • ભારતે ત્રણ અરબ ડોલરની પરિયોજનાઓ પર રોકાણ કર્યુ છે
  • કોઈ પણ દેશ અફઘાની ધરતીનો ઉપયોગ બીજાની વિરુદ્ધ ન કરે
  • ભારત અફઘાનિસ્તાનમાં પરિયોજનાઓનું કામ પુરુ કરે- તાલિબાન

ભારતે ત્રણ અરબ ડોલરની પરિયોજનાઓ પર રોકાણ કર્યુ છે

અફઘાનિસ્તાનની અરાજક્તાની સ્થિતિ વચ્ચે હવે તાલિબાને કહ્યું ભારતે અફઘાનમાં પોતાના પ્રોજેક્ટ્સ પુરા કરવા જોઈએ. એક અંદાજા મુજબ ભારતે અફઘાનિસ્તાનમાં ત્રણ અરબ ડોલરની વિકાસ પરિયોજનાઓ પર રોકાણ કર્યુ છે.

 કોઈ પણ દેશ અફઘાની ધરતીનો ઉપયોગ બીજાની વિરુદ્ધ ન કરે

પાકિસ્તાનની એક ચેનલ સાથેની વાતચીત દરમિયાન તાલિબાનના નેતાએ અફઘાનિસ્તાનની ધરતી પર બીજા દેશોની વિરુદ્ધ ઉપયોગ ન કરવાનું આશ્વાસન આપ્યું છે અને કહ્યું કે ભારતે પોતાની પરિયોજનાઓને પુરી કરવી જોઈએ. તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું કે કોઈ પણ દેશ અફઘાની ધરતીનો ઉપયોગ બીજાની વિરુદ્ધ ન કરે. ભારત અફઘાનિસ્તાનની ધરતી અધૂરી પુનનિર્માણ અને પાયાગત માળખાને પુરી કરી શકે છે.  એક સવાલના જવાબમાં સુહેલે ફરી કહ્યું કે જો તેમણે (ભારતો) અહીં (અફઘાનિસ્તાનમાં) ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, રિકંન્સ્ટ્રક્શન કરી રહ્યા છે અને તે કમ્પ્લીટ નથી તો તે પુરા કરે કેમ કે તે જનતા માટે છે.

ભારત અફઘાનિસ્તાનમાં પરિયોજનાઓનું કામ પુરુ કરે- તાલિબાન

પાકિસ્તાની ન્યૂઝ એંકરે પ્રવક્તાને ફરી સવાલ કર્યો કે ભારતના અફઘાનમાં અનેક કોન્સ્યૂલેટ્સ હાજર છે જે પાકિસ્તાનની વિરુદ્ધ કામ કરે છે અને તમે કહી રહ્યા છો કે અફઘાન જમીન કોઈ દેશની વિરુદ્ધ ઉપયોગ નહી કરી શકાય. તો શું તમે ભારત સાથે સારા સંબંધ ઈચ્છો છો?

આ સવાલના જવાબમાં સુહૈલે કહ્યું કે જો ભારતની અફઘાનિસ્તાનમાં ડેમ અને રોડ જેવી પરિયોજનાઓ છે અને હજું તે પુરી નથી થઈ તો ભારત આવે અને તેને પુરુ કરે. પરંતુ અમે એ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે કોઈ દેશ અફઘાનિસ્તાનનો બીજા દેશની વિરુદ્ધ ઉપયોગ કરે તે માટે અમે પરવાનગી નહીં આપીએ આ અમારી ક્લિયર કટ પોલીસી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ