બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Daily Horoscope / Taking care of health, controlling wrongful expenses, the reputation of this zodiac sign will increase, see today's horoscope

26 ડિસેમ્બર / તબિયત બાબતે સાચવવું, ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો, આ રાશિનાં જાતકોની પ્રતિષ્ઠામાં થશે વધારો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:05 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
26 12 2023 મંગળવાર
માસ માગશર
પક્ષ શુક્લ
તિથિ પૂનમ
નક્ષત્ર મૃગશીર્ષ
યોગ શુક્લ
કરણ વિષ્ટિ ભદ્રા
રાશિ વૃષભ (બ.વ.ઉ.) સવારે 9:56 પછી મિથુન (ક.છ.ઘ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે.  જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામમાં ઉત્સાહમાં વધારો થશે.  ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે.  અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે.  મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.

મિથુન (ક.છ.ઘ.) 
આઈ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બનશે.  ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.  પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે.  માનસિક વ્યાકુળતા જણાશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસથી લાભ થાય.  સન્માન અને લાભ મળશે.  તબિયત બાબતે કાળજી રાખવી.  કારણ વગરનો તનાવ રહેશે. 

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પિતા અથવા વડીલનો સહકાર મળશે.  ભાગ્યબળનો વધારો થશે. પરિવારથી તનાવ જણાશે. વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે. 

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે.  સંતાનોથી લાભ થશે . ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતે તકલીફ જણાશે.  કારણ વગરની ચિંતા અનુભવશો.  જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે.  ધન હાનિની સંભાવના છે. 

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ હરિફાઈવાળા કામમાં વિજય થશે.  તબિયત બાબતે સાચવવું.  અટવાયેલા કામો પૂર્ણ થશે.  વિરોધીઓ પરાજીત થશે.
 

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક યોજનાઓ સફળ બનશે. સન્માન અને ધનનો લાભ મળશે. સંતાન સંબંધે સારું સુખ મળશે.  વ્યવસાયમાં નવી તકો મળશે. 

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે. મકાનસુખ સારું મળશે. નવા વાહન લેવાના યોગ બને છે. ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘર વપરાશની ચીજોમાં વધારો થશે.  આજીવિકામાં નવી તકો મળશે. પરિવારથી સામાન્ય તણાવ જણાશે.  આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે. 

મીન  (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે.  ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે.  પરિવારજનોનો સહયોગ મળશે. ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.

શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ