બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Extra / swedish-royal-heist-jewelry-potentially-found

NULL / OMG: 42 કરોડ રૂપિયાનો સામાન ડસ્ટ‌િબનમાં મળ્યો જોઈને ચોંકી જશો

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સ્વિડનના રાજવી પરિવારના મુગટ અને તલવાર સહિત અન્ય શાહી સામાનની છ મહિના પહેલાં ચોરી થઇ હતી. તે સામાન હાલમાં એક ડસ્ટ‌િબનમાં મળ્યો છે. આ ડબા પર બોમ્બ લખેલું હતું. આ અંગે પોલીસને જે જાણકારી મળી છે તેના આધારે કહી શકાય કે કિંગ કાર્લ નવમાના સમયનો શાહી સામાન રાજધાની સ્ટોકહોમમાં છે.

સ્વિડનના એક ન્યૂઝપેપર એફ્ટબ્લાદેતના જણાવ્યા મુજબ સિક્યોરિટી ગાર્ડ દ્વારા કરાયેલી તપાસમાં જ્યારે ડબો ખોલવામાં આવ્યો ત્યારે તેની અંદર આ બધી રોયલ વસ્તુ મળી આવી. તેની કિંમત ૬૦ લાખ ડોલર (લગભગ ૪૨ કરોડ રૂપિયા) આંકવામાં આવી છે.

રોયલ સામાન રાજ પરિવારના કોઇ સભ્યના મૃત્યુ બાદ કોફિનમાં રાખવામાં આવે છે. સામાનને ક્યુનરલ રિગેલિયા કહેવામાં આવે છે. ૧૬૨૫માં પહેલી વાર આ શાહી ચીજવસ્તુઓને ક્વીન ક્રિસ્ટિનાના અંતિમ સંસ્કારમાં ઉપયોગમાં લેવાઇ હતી.

હાલમાં પોલીસ સમગ્ર વિસ્તારના સર્વિલન્સ કેમેરાની તપાસ કરી રહી છે કે આ રીતે સામાન મૂકવા માટે કોણ જવાબદાર છે. ક્યુનરલ રિગેલિયા સ્ટ્રેંગનાસ ઉપસાલા અને વાસ્તેરાસ કેથેડ્રલમાં રાખેલા છે. સ્વિડનના શાહી ઝવેરાત સ્ટોકહોમના રોયલ કેસલના નિયંત્રણમાં રહે છે. 

પોલીસનું કહેવું છે કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ચોરોએ સિક્યોરિટીમાં ગાબડું પાડ્યું હતું અને રોયલ વસ્તુઓ ચોરીને ભાગી ગયા હતા. પોલીસે ચોરને પકડવા માટે હેલિકોપ્ટર અને બોટ પણ મોકલ્યા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ