બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

VTV / ગુજરાત / swamy-s-alleged-audio-viral-in-kheda-s-vadtal-swaminarayan-temple

NULL / કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું? જેનો જવાબ આપતો વડતાલ મંદિરના સંત નૌતમ સ્વામીનો AUDIO Viral

vtvAdmin

Last Updated: 05:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વડતાલ મંદિરના સંત નૌતમ સ્વામીનો ઓડિયો વાયરલ થયો હતો. કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું તેનો જવાબ આપતો ઓડિયો વાયરલ થયો હતો. ઓડિયો મામલે નૌતમ સ્વામીનો એ ખુલાસો કર્યો હતો. સમગ્ર ઓડિયો પોતાનો ન હોવાનો ખુલાસો કર્યો હતો. ફેક ઓડિયોને લઇને સ્વામી પોલીસ ફરિયાદ કરશે. ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
 


શું છે AUDIOમાં?
માનનીય મોદીજી આપ જયારે વડાપ્રધાન પદના શપથ લઇ રહ્યાં હતાં ત્યારે ભારત સર્વાધિક વિદેશી ખજાનો ધરાવતા વિશ્વના પ્રથમ 10 દેશોમાં સામેલ થઇ ચુક્યો હતો. આ ઉપરાંત ચંદ્રયાન મંગલ મીશન GSLV મેટ્રો મોનો રેલ આતંર રાષ્ટ્રીય હવાઇ મથકો ન્યુક્લિયર સબમરીન પરમાણુ બોમ્બ પૃથ્વી અગ્નિ નાગ મિસાઇલ હજારો પરમાણું સંયત્રો ચેતક હેલિકોપ્ટર મીગ તેજસ દ્રોણ અર્જુન ટેન્ક ધનુષ તોપ મિસાઇલ યુ~ત વિમાન INS વિક્રાંત  વિમાન વાહક જેવા અગણિત કાર્યો દેશમાં થઇ ચુક્યા હતાં.

વડાપ્રધાન મોદીજી બીજાની લીટી ભૂસી પોતાની લીટી મોટી કરવાની નકારાત્મકતા ખંખેરી ભારતના ભવ્ય ભુતકાળ પર નજર કરશો તો સમજાશે. ભાષણથી ભાજપ ચાલે ભારતનું શાસન નહીં. જય જય ગરવી ગુજરાત 
 
  • ખેડાઃ વડતાલ મંદિરના સંત નૌતમ સ્વામીનો ઓડિયો વાયરલ
  • કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું તેનો જવાબ આપતો ઓડિયો 
  • ઓડિયો મામલે નૌતમ સ્વામીનો ખુલાસો 
  • સમગ્ર ઓડિયો પોતાનો ન હોવાનો કર્યો ખુલાસો 
  • ફેક ઓડિયોને લઇને સ્વામી કરશે પોલીસ ફરિયાદ 
  • ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો 
  • વડતાલ મંદિરના નૌતમ સ્વામીનો ઓડિયો વાયરલ
  • કોંગ્રેસે અંગેનો ઓડિયો 
  • ઓડિયો મામલે સ્વામીનો ખુલાસો 
  • ઓડિયો પોતાનો ન હોવાનો કર્યો ખુલાસો 
  • સ્વામી કરશે પોલીસ ફરિયાદ 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ