બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Suspicion of watch theft, In Maharashtra surat teenager gets taliban punishment,

સુરત / ઘડિયાળ ચોરીની શંકાએ અર્ઘનગ્ન કર્યો, પછી કર્યો ઝાપટનો વરસાદ, સુરતના કિશોરને મહારાષ્ટ્રમાં મળી તાલિબાની સજા

Priyakant

Last Updated: 08:26 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘડિયાળ ચોરીની શંકામાં કિશોરને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મદરેસામાં ઢોર માર મારવામાં આવ્યો. કિશોર બૂમ-બરાડા પાડી રહ્યો હતો. કોઈને તેના પર દયા ન આવી.

સુરતમાંથી તાલિબાની સજાનો એક વીડિયો હાલ સામે આવ્યો છે.. જેમાં એક યુવકને બેરહેમીથી માર મારવામાં આવે   છે. અને તે પણ માત્ર ઘડિયાળ ચોરીના આરોપમાં. મળી અમાનવીય સજા  

ઘડિયાળ ચોરીની શંકામાં સુરતના કિશોરને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સુરતના મદરેસામાં ઢોર માર મારવામાં આવ્યો.. કિશોર બૂમ-બરાડા પાડી રહ્યો હતો. પરંતુ કોઈને તેના પર દયા ન આવી. ઘટના સૂરતના ભેસ્તાર વિસ્તારમાં રહેતા 16 વર્ષીય તરુણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા અર્ધનગ્ન કરીને ચોરીની આશંકામાં તાલિબાની સજા આપવામાં આવી.

વધું વાચવા જેવું: તાલિબાની કૃત્ય: બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા ગયેલા 2 યુવકોને ગામલોકોએ આપી સજા, કર્યું મુંડન,વીડિયો થયો વાયરલ

બાળક પર અન્ય વિદ્યાર્થીઓ થૂંકી રહ્યા છે અને એક બાદ એક તેને થપ્પડો મારવામાં આવી રહી છે. આ કૃત્ય થયું હતું મોલવીના આદેશથી. જોકે કોઈ વિદ્યાર્થીએ છૂપી રીતે વીડિયો બનાવી તરુણના પરિવારને મોકલતા હવે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ