બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / બોલિવૂડ / sushmita sen lalit modi dating news break internet into hilarious memes fans

ફની રિએક્શન / લલીત-મોદી સુષ્મીતા સેનના ડેટિંગનાં સમાચાર પર સોશ્યલ મીડિયામાં ઊમટ્યું memes નું પૂર, હસી હસીને ઉંધા વળી જશો

Premal

Last Updated: 12:20 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુષ્મિતા સેન અને લલિત મોદીના રિલેશનશિપના અહેવાલે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. પ્રશંસકો ફની રિએક્શન આપી રહ્યાં છે.

  • સુષ્મિતા સેન અને લલિત મોદીના રિલેશનશિપે મચાવી ધૂમ
  • લલિત મોદીએ સુષ્મિતાને પોતાની બેટરહાફ જણાવી લગ્નનો નિર્ણય કર્યો
  • સોશિયલ મીડિયામાં ચાહકોના ક્રેજી રિએક્શન સામે આવ્યાં

સુષ્મિતા સેન અને લલિત મોદીના રિલેશનશિપના અહેવાલે ધૂમ મચાવી

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનને જ્યારથી ટ્વિટર પર બિઝનેસમેન લલિત મોદીએ પોતાની બેટરહાફ બતાવીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી સોશિયલ મીડિયામાં ચાહકોના ક્રેજી રિએક્શન આવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ લવ અફેરના સમાચાર પર ફની મીમ્સ શેર કરી રહ્યાં છે. બંનેના અફેરની વાત પ્રશંસકો પચાવી રહ્યાં નથી. ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સે એકથી વધીને એક મીમ્સ શેર કર્યા છે. અમુક મીમ્સ એટલા ફની લાગે છે કે તમે પણ હસી-હસીને લોટપોટ થઇ જશો. 

યુઝર્સે આપ્યાં ફની રિએક્શન 

અમુક પ્રશંસકો સુષ્મિતા સેનના એક્સ બૉયફ્રેન્ડની યાદી શેર કરી રહ્યાં છે. મોટાભાગના ચાહકો સુષ્મિતાની પહેલાની લાઈફને લઇને પણ પોસ્ટ શેર કરી રહ્યાં છે. સુષ્મિતા ગયા વર્ષે રોહમન શૉલની સાથે રિલેશનશીપમાં હતી. તેના બ્રેકઅપને હજી 6 મહિના જ થયા છે, એવામાં કેટલાંય લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યાં છે. આ સાથે યુઝર્સે અક્ષય કુમાર અને રાજપાલ યાદવની ફીર હેરા ફેરીમાંથી એક તસ્વીર શેર કરી તેના પર લખ્યું છે કે ભાઈ પૈસા હોય તો શું થઇ શકતુ નથી. 

લલિત મોદીએ સુષ્મિતા સાથેની રોમેન્ટિક ફોટો શેર કરી

સુષ્મિતા સેન અને લલિત મોદીને આ નવા સંબંધની શરૂઆત માટે શુભેચ્છા પણ આપી રહ્યાં છે. લલિત મોદીએ સુષ્મિતાની સાથે જૂની અને નવી રોમેન્ટિક ફોટો શેર કરી છે. તેમણે અભિનેત્રીની સાથે અત્યાર સુધીની પોતાની મુલાકાત દ્વારા જર્નીને શેર કરી છે. લલિત મોદીએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં અભિનેત્રી સાથે લગ્ન કરશે. ચોતરફ હવે સુષ્મિતા અને લલિત મોદીના ડેટીંગના અહેવાલ સામે આવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ