આકાશી દ્રશ્યો / સુરતમાં 370ની કલમ મામલે અનોખી ઉજવણી, 500 જેટલા વિદ્યાર્થીઓએ બનાવી માનવ કૃતિ

Surat peoples celebrate revocation of Article 370

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. પણ જમ્મુ-કાશ્મીરમાં પંડિતોમાં એક ઐતિહાસિક તહેવાર જેવો માહોલ જોવા મળી મળ્યો છે. ત્યારે વાઘા બોર્ડર પર લોકોએ ઉજવણી કરી હતી. હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવી એક બીજા મીઠાઇ ખવડાવી અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ