બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / ચેન્નઈ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની 10 રને જીત, ઈશાનની શાનદાર બોલિંગ
Last Updated: 12:47 AM, 19 April 2026
IPL 2026 ની 27મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં હૈદરાબાદ 10 રનથી મેચ જીતી ગયું હતું. જેમાં CSK એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં અભિષેક અને ક્લાસેનની ફિફ્ટીની મદદથી હૈદરાબાદે CSK ને 195 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં CSKની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 184 રન જ બનાવી શકી હતી.
ADVERTISEMENT
Holding their nerves and jumping into the Top 4⃣ on the points table 🧡@SunRisers make it 🔙 to 🔙 victories with a last-over win against #CSK 👏
— IndianPremierLeague (@IPL) April 18, 2026
Scorecard ▶️ https://t.co/uJG04r8iXD #TATAIPL | #KhelBindaas | #SRHvCSK pic.twitter.com/8EdGMHWgPA
ADVERTISEMENT

ADVERTISEMENT
A defining performance 👏
— IndianPremierLeague (@IPL) April 18, 2026
Eshan Malinga is adjudged the Player of the Match in Hyderabad for his game-changing 3⃣/2⃣9⃣ 🧡
WATCH his spell ▶️ https://t.co/w5YpzXhPAF#TATAIPL | #KhelBindaas | #SRHvCSK | @SunRisers pic.twitter.com/2eoSWsxFaj
મેથ્યુ શોર્ટે લાંબા સમય સુધી વિકેટ પર રહ્યો હતો. પરંતુ 30 બોલમાં 34 રન બનાવીને ઇશાન મલિંગાના બોલ પર આઉટ થયો હતો. આમ ચેન્નઈની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 184 રન જ બનાવી શકી હતી.
ADVERTISEMENT
ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): સંજુ સેમસન, રુતુરાજ ગાયકવાડ, સરફરાઝ ખાન, શિવમ દુબે, ડેવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટન, મેથ્યુ શોર્ટ, અંશુલ કંબોજ, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ગુરજાપનીત સિંહ.
ADVERTISEMENT
સનરાઈઝર્સ હૈદરાબાદ (પ્લેઈંગ ઈલેવન): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલીલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવંગ કુમાર, પ્રફુલ હિંગે, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.