બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / sunil chhetri sonam expecting a baby announce pregnancy watch video

VIDEO / સુનિલ છેત્રીએ પહેલા ગોલ મારીને ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચાડી, પછી બોલ ટીશર્ટમાં નાંખી પ્રેગ્નેન્સીનું કર્યું એલાન: જુઓ સેલિબ્રેશનનો વીડિયો

Arohi

Last Updated: 12:00 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunil Chhetri Sonam Expecting A Baby: સુનીલ છેત્રીના ઘરે ટૂંક સમયમાં પારણુ બંધાવાનું છે. છેત્રીએ તેની જાણકારી મેચ વખતે અનોખા અંદાજમાં સેલિબ્રેટ કરીને આપી છે.

  • સુનીલ છેત્રીના ઘરે બંધાશે પારણું 
  • પત્ની સોનમે સ્ટેડિયમ પહોંચી વધાર્યો ઉત્સાહ 
  • જુઓ સેલિબ્રેશનનો વીડિયો

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી જલ્દી પિતા બનવાના છે. છેત્રીએ તેની જાણકારી મેચ વખતે અનોખા સેલિબ્રેશન દ્વારા આપી. છેત્રીના ગોલના દમ પર ભારતે ભુવનેશ્વરમાં ઇન્ટરકાટિનેંટલ કપના પોતાના બીજા મુકાબલામાં વનઆતુને 1-0થી મ્હાત આપીને ફાઈનલની ટિકિટ કપાવી લીધી. 

ભારતીય ટીમ આખી મેચ વખતે હાવી રહી પરંતુ વિશ્વ રેંકિંગમાં 164માં સ્થાન પર કબજે કરાયેલા વનુઆતુની ડિફેંસે તેને ઘણી વાર સુધી લેવાથી રોક્યો હતો. સ્ટાર સ્ટ્રાઈકર છેત્રીએ મેચના 81માં મિનિટમાં એકમાત્ર ગોલકરી ટીમની જીત સુનિશ્ચિત કરી. 

ગોલ કર્યા બાદ જર્સીની અંદર છુપાવ્યો બોલ 
સુનીલ છેત્રીએ ગોલ કર્યા બાદ બોલને પોતાની જર્સીની અંદર છુપાવી લીધો. તેના બાદ તેમણે સ્ટોડિયમમાં હાજર પત્ની સોનમ ભટ્ટાચાર્યની તરફ જોઈને અનોખા અંદાજમાં સેલિબ્રેશન કર્યું. છેત્રીએ સોનમને ફ્લાઈંગ કિસ આપી અને પત્નીએ પણ ઉભા થઈને પતિને પ્રોત્સાહન આપ્યું. સોનમ બેબી બમ્પની સાથે જોવા મળી. છેત્રી આ સેલિબ્રેશન દ્વારા પોતાના ફેંસને જણાવવા માંગતા હતા કે તે જલ્દી જ પિતા બનવાના છે. 

"પત્ની ઈચ્છતી હતી આ પ્રકારે બાળકની જાણકારી આપે"
સુનીલ છેત્રીએ મેચ બાદ કહ્યું, "હું અને મારી પત્ની બાળક એક્સપેક્ટ કરી રહ્યા હતા. તે ઈચ્છતી હતી કે હું આ પ્રકારે આવનાર બાળકની જાહેરાત કરૂ. આશા છે કે અમને આશીર્વાદ અને શુભકામનાઓ મળી હશે." છેત્રીએ બોલિંગને જર્સીની અંદર છુપાઈને સેલિબ્રેશન કરતા ફૂટબોલની દુનિયામાં ફૂટબોલર્સની તરફથી પ્રેગ્નેન્સી વિશે જાણકારી આપવા માટે કોમન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ