બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / suicide in the last three years in the state 25,478 persons committed

સત્ર / ગુજરાતમાં 3 વર્ષમાં 25, 478 લોકોએ કર્યો આપઘાત, આ કારણો રહ્યા જવાબદાર

Dinesh

Last Updated: 06:00 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Assembly Session: કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો હતો કે,રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યા છે

ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે. જે 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલવાનો છે. જેમાં ધારાસભ્યો દ્વારા સરકારને વિવિધ સવાલો કરવામાં આવી રહ્યાં છે.જ્યારે સરકાર દ્વારા તે સવાલોના જવાબ આપવામાં આવી રહ્યાં છે.ત્યારે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 25 હજાર 478 વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે  

VTV Gujarati News and Beyond on X: "#Surat ના એસ.ટી બસ સ્ટેશન નજીકની  હોટલમાં આધેડનો આપઘાત #Suicide @GujaratPolice https://t.co/NJrsgG11P0" / X

'ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યા'
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો હતો કે,રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યા છે. વર્ષ 2020-21માં 8,307 લોકોએ આપઘાત કર્યો હતો. જ્યારે વર્ષ 2021-22માં 8,614 લોકોએ આપઘાત કર્યો હતો.

આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત, કુલ આટલા બિલ રજૂ  કરાશે, ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાશે! | two days short session of the  Gujarat Legislative ...

વાંચવા જેવું: 'ગૂગલ મેપ રિવ્યૂ કરો અને કમાણી કરો', ગાંધીનગરના યુવાનને 11 લાખનો ચૂનો, વોટ્સએપ પર મોટો ફ્રોડ

પોલીસે 1901 લોકોની ધરપકડ કરી
આપઘાતના કિસ્સાઓમાં પોલીસે 1901 લોકોની ધરપકડ કરી છે.જ્યારે 180 પોલીસ પકડથી દૂર છે. આપઘાતના વિવિધ કારણો પણ ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતાં. માનસિક બીમારી, પ્રેમ પ્રકરણ, ગંભીર બીમારી, પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ અને પરીક્ષામાં નાપાસ થવાના ડર સહિત કારણોને લઈ આપઘાત કાર્યો હોવાની વિગતો જણાવી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ