બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Subhash Ghai explains how the word 'Bollywood' came about

કિસ્સો / હિન્દી સિનેમાને બોલિવૂડ કહેવું એ ગાળ જેવું છે..' સુભાષ ઘાઈએ 'બોલિવૂડ' શબ્દ કેવી રીતે આવ્યો તેના વિશે કર્યો ખુલાસો

Megha

Last Updated: 02:36 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્દેશક સુભાષ ઘાઈએ પ્રથમ વખત બોલિવૂડ શબ્દનો ઉપયોગ કરવા વિશે ખુલાસો કર્યો. આ દરમિયાન તેણે તે ઘટના પણ શેર કરી, જેના પછી બોલિવૂડ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો.

ભારતમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ભોજપુરી, મરાઠી, બંગાળી, પંજાબી ગુજરાતી અને હિન્દી સહિત અનેક ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અને દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામ પણ રાખવામાં આવ્યા છે. હોલીવુડની તર્જ પર, અહીં પણ કેટલાકને કોલીવુડ અને કેટલાકને ટોલીવુડ કહેવાનો ટ્રેન્ડ છે. એ જ રીતે હિન્દી ફિલ્મ ઉદ્યોગ ઘણા વર્ષોથી બોલિવૂડ તરીકે ઓળખાય છે. પરંતુ હિન્દી ફિલ્મ ઉદ્યોગને આ નામ કેવી રીતે મળ્યું અને તેનો પ્રથમ વખત ઉપયોગ ક્યારે થયો? આ વિશે દિગ્દર્શક સુભાષ ઘાઈએ થોડા વર્ષો પહેલા આ અંગે ખુલાસો કર્યો હતો.

એક વાતચીત દરમિયાન નિર્દેશક સુભાષ ઘાઈએ પ્રથમ વખત બોલિવૂડ શબ્દનો ઉપયોગ કરવા વિશે ખુલાસો કર્યો. આ દરમિયાન તેણે તે ઘટના પણ શેર કરી, જેના પછી બોલિવૂડ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે અમારી ઈન્ડસ્ટ્રીને હિન્દી સિનેમા કહેવું જોઈએ બોલિવૂડ નહીં.

2020ના એક ઈન્ટરવ્યુમાં સુભાષ ઘાઈએ કહ્યું, “હું એક વાત કહેવા માંગુ છું. મહેરબાની કરીને અમારા હિન્દી સિનેમાને બોલિવૂડ ન કહો. આ બોલિવૂડ શબ્દ છે એ અમને કોઈએ ગાળ આપી હતી. મારી ફિલ્મ રામ લખન રીલિઝ થઈ ત્યારે એક યુનિટ આવ્યું હતું. તેઓએ અમને કહ્યું કે અમે તમારી પ્રીમિયર પાર્ટીને કવર કરવા માંગીએ છીએ. તેણે આ માટે પરવાનગી લીધી અને તેઓએ ઇવેંટ કવર કરી લીધું. ”

સુભાષ ઘાઈ આગળ કહે છે, “જ્યારે હું બે અઠવાડિયા પછી લંડન ગયો ત્યારે ત્યાંની ચેનલો બતાવી રહી હતી કે કેવી રીતે ભારતમાં ફિલ્મ મેકર્સ હોલીવુડની નકલ કરી રહ્યા છે. તેઓએ અમારી મહિલાઓના જૂતા, પર્સ, તેમની હેરસ્ટાઇલના શોટ્સ બતાવ્યા. બંનેએ સાથે મળીને હોલીવુડના પ્રીમિયરને બતાવ્યું કે હોલીવુડમાં પ્રીમિયર આ રીતે થાય છે અને બોલિવૂડમાં આ રીતે થાય છે.

સુભાષ ઘાઈએ કહ્યું કે પ્રીમિયરનો વિડિયો એવી રીતે બતાવવામાં આવ્યો હતો કે અમે નકલ કરનારા છીએ. અમારું ઘણું અપમાન થયું અને કહ્યું કે હિન્દી સિનેમાનું નામ બોલિવૂડ રાખવામાં આવે. સુભાષ ઘાઈએ કહ્યું, "તે ત્યાંથી શરૂ થયું. તે તિરસ્કારથી શરૂ થયું, જેને આપણે આદર તરીકે લીધું. યાદ રાખો જ્યારે તમે તમારી જાતને બોલિવૂડ કહો છો, ત્યારે તમે તમારી જાતને અનુકરણ કરનાર કહો છો.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ