બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Hiralal
Last Updated: 11:28 PM, 14 August 2021
હૈતીમાં આવેલા ભયાનક ભૂકંપને પગલે અમેરિકી જિઓલોજિકલ સર્વેએ સુનામીની ચેતવણી જારી કરી હતી. ભૂકંપના આંચકા એટલા ઉગ્ર હતા કે લોકો ઘરોમાંથી બહાર આવી ગયા તથા ઘણા મકાનો તૂટી પડ્યાં હતા. હૈતીમાં ભૂકંપમાં અત્યાર સુધી ઓછામાં ઓછાં 30 જેટલા વ્યક્તિના મોત થયા છે. સ્થિતિને જોઈ ઇમરજન્સી કરાઈ જાહેર.
જમીનથી 10 કિમી નીચે હતું કેન્દ્રબિંદુ
યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની પોર્ટ---પ્રિન્સથી 150 કિમી પશ્ચિમમાં, જમીનમાં 10 કિમી, પેટિટ ટ્રો ડી નિપેસ શહેરથી 8 કિમી દૂર છે. હૈતીમાં હજુ સુધી કોઈ ઈજા કે મૃત્યુના સત્તાવાર અહેવાલ મળ્યા નથી, છતાં એવી આશંકા છે કે ભૂકંપથી મોટી સંખ્યામાં લોકોના મોત થઈ શકે છે.
#BREAKING: A massive 7.2 magnitude earthquake has struck #Haiti, sparking fears of a regional tsunami. Many recall the 7.0 magnitude earthquake that struck Haiti 11 years ago, killing thousands of people and devastating the country. #haitiearthquakepic.twitter.com/IQlhzcfQVR
— Steve Hanke (@steve_hanke) August 14, 2021
જાનહાનિનો અંદાજ હજારોમાં છે
યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે હૈતી ભૂકંપમાં જાનહાનિ ઘણી વધારે હોઈ શકે છે. આશંકા છે કે આ ભૂકંપને કારણે હૈતી તેના જીડીપીના 3 ટકા સુધી ગુમાવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આશરે 5 લાખ લોકો વસ્તીમાં રહે છે જેમને આ ભૂકંપનો અનુભવ થયો છે. આ વિસ્તારમાં આર્થિક નુકસાન પણ જોવા મળી શકે છે.
ક્યુબા અને જમૈકામાં પણ આંચકા અનુભવાયા હતા
આનાથી ભૂકંપને 11 વર્ષ પહેલા હૈતીમાં આવેલા 7 ની તીવ્રતાના ભૂકંપ કરતાં મોટો ગણાવવામાં આવ્યો હતો. તે ભૂકંપમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે બમણાથી વધુ ઘાયલ થયા હતા. પૂર્વીય ક્યુબા અને જમૈકામાં પણ આંચકા અનુભવાયા હતા. યુરોપીયન-ભૂમધ્ય સિસ્મોલોજિકલ સેન્ટરે પણ આ વિસ્તારમાં ભૂકંપની જાણ કરી હતી કે તેની તીવ્રતા 7.6 હતી, જ્યારે ક્યુબન સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું હતું કે તેણે 7.4 ની તીવ્રતા નોંધાવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો