બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Squeezing of testicles is not 'attempt to murder': Karnataka high court

ન્યાયિક ચુકાદો / પ્રાઈવેટ પાર્ટ દબાવવો હત્યાનો પ્રયાસ ન ગણી શકાય, હાઈકોર્ટની મહત્વની ટીપ્પણી, આરોપીની સજા ઘટાડી

Hiralal

Last Updated: 05:12 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોકરાના પ્રાઈવેટ પાર્ટને દબાવવાનો પ્રયાસ કરનાર એક શખ્સની સજા ઘટાડીને 3 વર્ષ કરી નાખતાં કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વની ટીપ્પણી કરી છે.

  • કર્ણાટક હાઈકોર્ટની મહત્વની ટીપ્પણી
  • પુરુષના વૃષણને દબાવવાના કામને ન ગણ્યો હત્યાનો પ્રયાસ
  • આરોપીની સજા ઘટાડીને કરી 3 વર્ષની 

એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે ઝગડામાં કોઈ વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટનો દબાવવો હત્યાનો પ્રયાસ ન માની શકાય. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટની સજા પણ ઘટાડી દીધી છે. ટ્રાયલ કોર્ટે 38 વર્ષીય વ્યક્તિને આવી ઘટના માટે "ગંભીર ઈજા પહોંચાડવા" માટે દોષી ઠેરવ્યો હતો, જે પછી તેને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટે પણ આ કેસને ધ્યાનમાં લેતા સજા ઘટાડીને ત્રણ વર્ષની કરી દીધી છે.

બે જણા વચ્ચે ઝગડો થયો, એકે બીજાનો દબાવ્યો પ્રાઈવેટ પાર્ટ 
કર્ણાટક હાઇકોર્ટે દલીલ કરી હતી કે, પીડિતાની હત્યા કરવાનો આરોપીનો કોઇ ઇરાદો નથી અને ઝગડામાં આ ઈજા થઈ હતી. કોર્ટે કહ્યું કે, આરોપી અને ફરિયાદી વચ્ચે ઝઘડો થયો હતો. તે ઝઘડા દરમિયાન જ આરોપીએ ફરિયાદીના અંડકોષ દબાવીને તેને ઘાયલ કર્યો હતો. કોર્ટે કહ્યું કે આરોપીનો ઈરાદો ફરિયાદીની હત્યાનો નહોતો, જોકે તે ખૂન કરવા આવ્યો હોત તો પૂરતી તૈયારી કરીને આવ્યો હોત. હાઈકોર્ટનું કહેવું છે કે આરોપીએ પીડિતાને ગંભીર ઈજા પહોંચાડી છે. તેના કારણે તેનું મોત થઈ શકતું હતું, પરંતુ આરોપીનો એવો ઈરાદો નહોતો. જસ્ટિસ કે નટરાજને કહ્યું કે અંડકોષ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે મોતનું કારણ બની શકે છે. અંડકોષમાં ઈજા થવાને કારણે પીડિતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેની સર્જરી કરવામાં આવી અને અંડકોષ કાઢવામાં આવ્યા. 

શું બની હતી ઘટના 
કર્ણાટકમાં  'નરસિંહસ્વામી'ના મેળામાં બે જણા વચ્ચે મારામારી થઈ હતી આ દરમિયાન આરોપી પરમેશ્વરપ્પા મોટરસાઈકલ પર ત્યાં આવ્યો હતો અને ઓમકારપ્પા નામના વ્યક્તિ સાથે ઝગડો કરવા લાગ્યો હતો ત્યાર બાદ તેણે ઓમકારપ્પાના પ્રાઈવેટ પાર્ટને દબાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ