બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Sparsh Mohotsav is organized by Jain Samaj at GMDC ground

સ્પર્શ મહોત્સવ / અમદાવાદમાં એવી જગ્યા કે બાળકોને ફરવાનો મજજો પડી જશે, ભક્તિ,જ્ઞાન સાથે ગેમ્સનું ટકાટક આયોજન

Kishor

Last Updated: 11:44 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો નોલેજ લઇ ધર્મ અને સમાજ સાથે જોડાયેલા રહે તે માટેનું જ્ઞાન પણ આપવામાં આવી રહ્યું છે.

  • જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું કરાયું આયોજન
  • સ્પર્શ મહોત્સવમાં બાળકો માટે રત્ન વાટિકા કરાઇ તૈયાર
  • મહોત્સવમાં વિવિધ પ્રદર્શનનું કર્યુ આયોજન

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્શ નગરીમાં બાળકો ટેકનોલોજીનો સદુપયોગ કરે તે માટે એક રત્ન વાટિકા તૈયાર કરવામાં આવી છે. જેની અંદર બાળકોને ટેકનોલોજી સાથે જુદી જુદી પ્રકારની રમત પણ રમાડવામાં આવી રહી છે. જેમાં બાળકો નોલેજ લઇ ધર્મ અને સમાજ સાથે જોડાયેલા રહે તે માટેનું જ્ઞાન પણ આપવામાં આવી રહ્યું છે.

લેખિત 400માં પુસ્તકનું વિમોચન કરાયું

અમદાવાદના સ્પર્શ મહોત્સવમાં જૈન સમાજના વિજયસુંદર સૂરીશ્વરજી મહારાજ દ્વારા લેખિત 400માં પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું છે. આ સ્પર્શ નગરીની અંદર આજના બાળકોને સારા સંસ્કારોનું સિંચન થાય, વ્યસન મુક્ત બને, પરિવાર સાથે જોડાયેલા રહે અને સમાજમાં ઉપયોગી થાય તેવા અનેક અલગ અલગ પ્રકારના પ્રદર્શનો તૈયાર કરવામાં આવ્યા છે. 

બાળકો માટે રત્ન વાટિકા

સ્પર્શ નગરીની અંદર એક રત્ન વાટિકા બનાવવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ આજના બાળકો ટેકનોલોજી સાથે જોડાયેલા છે. જેમાં મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ જેવી વસ્તુઓની અંદર અત્યારે અલગ અલગ પ્રકારની રમતો રમતા હોય છે. જેના કારણે નોલેજ મળતું નથી. રત્ન વાટિકાનું જે અહીંયા સર્જન કરવામાં આવ્યું છે. 

સ્પર્શનગરીની અંદર બાળકોને સારા સંસ્કારોનું સિંચન થાય અને કઈ વસ્તુઓ ખાવી જોઈએ કે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તેના વિશે પણ માહિતી આપવામાં આવી રહી છે. જેમાં સાપસીડી મારફતે પણ બાળકોને સમજાવવામાં આવી રહ્યું છે કે ટીવી જોવાથી કે ચોકલેટ જેવી વસ્તુઓ ખાવાથી નુકસાન થાય છે. જ્યારે બાળકોને પણ એક રાક્ષસી મુદ્રા સાથે બતાવવામાં આવ્યું છે કે સિગારેટ, દારૂ અને માંસાહારી વસ્તુ ખાવી ન જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ