બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / somvati amavasya 2022 upay do these astrological upay on mouni amavasya

જ્યોતિષ જ્ઞાન / સોમવતી અમાસના દિવસે ખાસ કરો આ ઉપાય, નોકરી અને બિઝનેસમાં આવતી તમામ અડચણો થશે દૂર

Premal

Last Updated: 12:21 PM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઘ કૃષ્ણ પક્ષની ઉદયતિથિ ચતુર્દશી અને સોમવારના દિવસે અમાસ આવી રહી છે. અમાસની તિથિ 31 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યેને 20 મિનિટથી 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યાને 16 મિનિટ સુધી રહેશે. મહત્વનું છે કે, જ્યારે અમાસ બે દિવસની હોય છે. તો પહેલા દિવસે શ્રાદ્ધ વગેરેની અમાસ મનાવવામાં આવે છે અને બીજા દિવસે સ્નાન-દાનની અમાસ મનાવવામાં આવે છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસના નામે ઓળખવામાં આવે છે.

  • માઘ કૃષ્ણ પક્ષની ઉદયતિથિ ચતુર્દશીના દિવસે સોમવતી અમાસ
  • પહેલા દિવસે શ્રાદ્ધ માટેની અમાસ, બીજા દિવસે દાનનો મહિમા
  • બિઝનેસ-નોકરીમાં સફળતા મેળવવા કરો આ જ્યોતિષ ઉપાય

સોમવતી અમાસના દિવસે બસ આટલુ કરો

સોમવતી અમાસના દિવસે જ્યોતિષ સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય કરવાથી તમને અલગ-અલગ ફળની પ્રાપ્તિ થાય છે. આચાર્ય ઈન્દુ પ્રકાશે આ ઉપાયો અંગે જણાવ્યું છે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય થોડા દિવસોથી અસ્વસ્થ છે અથવા તમને પોતાને સારું નથી તો આ દિવસે સ્નાન બાદ અસ્વસ્થ વ્યક્તિએ પહેરેલા કપડામાંથી એક ધાગો નિકાળી લો અને આ ધાગાને રૂની સાથે મેળવીને તેની બતી બનાવી લો. જ્યારે એક માટીના દીવામાં સરસોનું તેલ નાખીને તમે બતી લગાવી દો અને હનુમાનજીના મંદિરની બહાર દીવો પ્રગટાવી દો. 

રોજગારી મેળવવા આટલું કરો

જો તમે બેરોજગારીની સમસ્યાથી પરેશાન છો અથવા તમને લાગે છે કે તમારા કોઈ સીનિયર તમારા પ્રમોશનમાં અડચણરૂપ બની રહ્યાં છે, તો આજે સાંજે એક લીંબુ લઇને તેના ચાર અલગ-અલગ ટુકડા કરી નાખો અને કોઈ પણ ચાર રસ્તા પર બોલ્યા વગર ચારેય દિશાઓમાં એક-એક લીંબુનો ટુકડો ફેંકી દો. 

મનોકામના પૂર્ણ કરવા દેવીને શ્રીફળ વધેરો

જો તમારી કોઈ ખાસ ઈચ્છા છે, જે ઘણા સમયથી પૂર્ણ થઇ નથી તો એક નારિયેળ લઇને તેને દેવી માતાનું નામ લઇને વધેરી નાખો. નારિયેળની અંદરના ટોપરાના 42 ટુકડા કરો. 3 ટુકડા ભગવાન શંકરને ચઢાવો. નવ ટુકડા નાની કન્યાઓને વહેંચી દો. બે ટુકડા દરજીને, બે ટુકડા માળીને, બે ટુકડા કુંભારને પ્રસાદ તરીકે આપી દો અને ચાર ટુકડા પોતાના માટે રાખી બાકી વધેલા 20 ટુકડા મંદિરમાં ચઢાવી દો અને પ્રસાદરૂપે વહેંચી દો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ