બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Single dose of antibiotic can prevent Syphilis, Gonorrhoea and other STDs

રાહત / કોન્ડોમ વગર સેક્સના 3 દિવસની અંદર એન્ટીબાયોટિકનો ડોઝ 3 જાતિય રોગને મટાડે છે- ડોક્ટરોનો દાવો

Hiralal

Last Updated: 05:35 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી સ્ટડીમાં એવો દાવો કરાયો છે કે કોન્ડોમ વગર સેક્સના 3 દિવસની અંદર એન્ટીબાયોટિકનો સિંગલ ડોઝ લેવાથી 3 પ્રકારના સેક્સ રોગથી બચી શકાય છે.

  • અમેરિકી સ્ટડીમાં મોટો દાવો
  • એન્ટીબાયોટિકનો સિંગલ ડોઝ ત્રણ પ્રકારના સેક્સ રોગથી બચાવે છે
  • એક ડોઝ ક્લેમિડિયા, સિફિલિસ અને ગોનોરિયા સામે રક્ષણ આપી શકે 
  • કોન્ડોમ વગર સેક્સના 3 દિવસની અંદર ડોઝ લેવાય તો મળી શકે પૂરતું રક્ષણ 

કોન્ડોમ વગર સેક્સ કરવાથી ઘણા જાતિય રોગો થવાની શક્યતા રહેલી છે પરંતુ હવે અમેરિકી સ્ટડીના તારણમાં જે વાત સામે આવી છે તે ઘણી પ્રોત્સાહજનક છે, સ્ટડીમાં સ્પસ્ટપણે જણાવાયું છે કે એન્ટીબાયોટિકનો એક ડોઝ ત્રણ પ્રકારના સેક્સ રોગથી બચાવી શકે છે. 

અમેરિકાની યુનિવર્સિટીના સ્ટડીનું મોટું તારણ 
અમેરિકાની એક યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક મોટા સ્ટડીમાં એવું જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ અસુરક્ષિત જાતીય સંભોગના 3 દિવસની અંદર વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતી, સસ્તી એન્ટિબાયોટિકનો એક ડોઝ લેય તો તેને ત્રણ પ્રકારના જાતીય રોગો / ચેપ (એસટીડી) અને (એસટીઆઈ) ને રોકવામાં મદદ મળી શકે છે. 

ક્લેમિડિયા, સિફિલિસ અને ગોનોરિયા જેવા સેક્સ રોગોથી બચી શકાય 
ક્લેમિડિયા, સિફિલિસ અને ગોનોરિયા એ એસટીડી છે જેને એન્ટિબાયોટિક્સનો એક ડોઝ લેવાથી રોકી શકાય છે. આ ચેપ એવા પુરુષોમાં સામાન્ય છે જેમણે અન્ય પુરુષો (એમએસએમ) સાથે સંભોગ કરવાનું પસંદ કર્યું હતું.

ડોક્સીપીઇપી નામનું કેમિકલ સેક્સ રોગ સિફિલિસ સામે રક્ષણ આપે છે 
ડોક્સીપીઇપી (DoxyPEP) સિફિલિસ સામે રક્ષણ આપતું હોવાનું પણ જણાયું હતું, પરંતુ આંકડાકીય મહત્વ સુધી પહોંચવા માટે ટ્રાયલ દરમિયાન બહુ ઓછા કિસ્સાઓ બન્યા હતા. 

અસુરક્ષિત સેક્સથી થાય છે ત્રણ પ્રકારના રોગ
અસુરક્ષિત એટલે કે કોન્ડોમ વગર સેક્સ કરવાથી ઘણા જાતિય રોગ થાય છે જેમાં ક્લેમિડિયા, સિફિલિસ અને ગોનોરિયા સામેલ છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ કરેલી આ સ્ટડી માનવજાતિના ઈતિહાસમાં ક્રાંતિ લાવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ