બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / sii ceo adar poonawala tweet us president joe biden

અપીલ / અદાર પૂનાવાલાએ અમેરિકન રાષ્ટ્રપતિને કહ્યું- જો આપણે કોરોના સામે જંગ જીતવી છે તો કરો આ કામ

Hiren

Last Updated: 04:11 PM, 16 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી દવા નિર્માતા કંપની પૂણે સ્થિત SIIના CEO અદાર પૂનાવાલાએ અમેરિકન રાષ્ટ્રપતિને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જો આપણે કોરોના સામે હકિકતે ગંભીર છીએ તો કાચા માલની નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવી દો.

  • અદાર પૂનાવાલાએ અમેરિકન રાષ્ટ્રપતિને કરી અપીલ
  • કાચા માલની નિકાસથી પ્રતિબંધ હટેઃ પૂનાવાલા
  • અમેરિકન રાષ્ટ્રપતિને  અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને કરી અપીલ

સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનને કહ્યું કે, સાચા અર્થમાં આપણે જો કોરોના સામે લડાઇમાં એક છીએ તો કાચા માલની નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવી દો. અમેરિકાની બહાર લાગેલા કાચા માલની નિકાસ પર લાગેલા પ્રતિબંધ હટાવી દો. જેનાથી વેક્સિન ઉત્પાદનને વધારી શકાય.

અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, આદરણીય અમેરિકન રાષ્ટ્રપતિ, જો આપણે હકિકતમાં વાયરસને હરાવવાને લઇને એકજુટ છીએ તો અમેરિકાની બહાર વેક્સીન ઉદ્યોગના આધાર પર હું તમને અપીલ કરું છું કે અમેરિકાની બહાર કાચા માલની નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવી દો. જેથી વેક્સિનનું ઉત્પાદન વધારી શકાય. તમારા તંત્ર પાસે વિસ્તૃત માહિતી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ