બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / siblings lovely viral video will make your day

So Cute / નવજાતને જોઈને ભાવુક થઈ ગયુ બાળક, આંસુ લુછતો અને વહાલ કરતો VIDEO થયો વાયરલ

Arohi

Last Updated: 05:29 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વીડિયોમાં બે ક્યૂટ બાળકો છે. એક બાળકે બીજા બાળકને પોતાના ખોળામાં બેસાડ્યુ છે અને તે જે રીતે તેને જોઈ રહ્યો છે તે ખૂબ જ ક્યુટ છે.

  • બે ક્યૂટ બાળકોનો વીડિયો વાયરલ 
  • તમને પણ ભાવુક કરી દેશે આ વીડિયો 
  • નવજાતને જોઈ ભાવુક થયુ બાળક 

સોશિયલ મીડિયા પર હાલ એક ભાવુક કરીદે તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં એક બાળકે પોતાના ભાઈ કે બહેનને ખોળામાં બેસાડ્યું છે અને તે નવજાતની તરફ ખૂબ જ પ્રેમથી જોઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

જુઓ આ સુંદર વીડિયો 

ખોળામાં બેસાડ્યુ છે નવજાત 
વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમે પણ આ બાળકના પ્રેમમાં પડી જશો. તેની હરકતો જ એટલી ક્યૂટ છે કે તમે તેના પ્રેમમાં પડી જશો. બાળકના ખોળામાં તેનો નવજાત ભાઈ કે બહેન છે. જેને જોઈને તેની આંખો ભીની થઈ જાય છે. બાળક તેને જોઈને ભાવુક થઈ જાય છે. બાદમાં તે તેને જોઈને હસે છે અને તેને ગળે લગાવે છે.

41 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે આ વીડિયો 
જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને અત્યાર સુધી 41 લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેના પર તેઓ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ