બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / આરોગ્ય / સંબંધ / Should I be worried about my partner's sexual fantasy?

ફિઝિકલ રિલેશન હેલ્થ / 'મારા હસબન્ડની સેક્સ્યુઅલ ફૅન્ટસી વાઈલ્ડ છે, શું કરું?' વાઈફે કરી યુગલોના મનની વાત, ડોક્ટરે મસ્ત સમજાવ્યું

Hiralal

Last Updated: 06:56 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારા પતિની સેક્સ્યુઅલ ફૅન્ટસી ખૂબ વાઈલ્ડ છે અને તેમને જાતજાતની જગ્યાએ જગ્યાએ સંબંધ બાંધવાની ઈચ્છા થાય છે, આવો એક સવાલ મુંબઈની મહિલાએ સાયકોલોજિસ્ટને પૂછ્યો છે.

  • સેક્સ્યુઅલ ફૅન્ટસી એટલે કપલોના ફીઝિકલ રિલેશનમાં નવીનતા લાવવાનો ઉપાય
  • પુરુષોમાં સેક્સ્યુઅલ ફૅન્ટસીની ઘેલછા ખૂબ પ્રબળ
  • મહિલાઓમાં પણ હોય છે પણ તે પ્રગટતી નથી
  • ટોચના સાયકોલોજિસ્ટે સેક્સ્યુઅલ ફૅન્ટસી પીડિત મહિલાને આપ્યો જવાબ  

ફિઝિકલ રિલેશન વખતે કપલોમાં સેક્સ્યુઅલ ફૅન્ટસી (જાતિય કલ્પના) કંઈ નવી વાત નથી. દરેક યુગલોને જાતિય કલ્પના કરીને તે રીતે ફિઝિકલ રિલેશન બાંધવો ગમતો હોય છે. પુરુષોની સાથે મહિલાઓ પણ પાછળ નથી પરંતુ મહિલાઓ ખુલીને કહેવા તૈયાર નથી જ્યારે પુરુષોને સેક્સ્યુઅલ ફૅન્ટસી કરવાની ખૂબ સુવિધા હોય છે અને તેને તેમાં કોઈ શરમ-સંકોચ લાગતો નથી. 

મુંબઈની મહિલાએ શું વર્ણવી આપવિતી 
મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈની એક મહિલાએ શહેરના જાણીતા સાયકોલોજિસ્ટ અને સેક્સોલોજીસ્ટ પોતાની પીડા વર્ણવી છે. મહિલાનું કહેવું છે તેમના પતિની 
સેક્સ્યુઅલ ફૅન્ટસી એટલી વાઈલ્ડ છે કે તે કહેતા પણ મને શરમના શેરડા છૂટી જાય છે. પોતાની વાત શરુ કરતાં મહિલા કહે છે કે એક વર્ષના લગ્નજીવનમાં અમે ખૂબ ઓપન થતા જઈએ છીએ, ખાલી શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે પણ. પરંતુ પતિની વાઈલ્ડ સેક્સ્યુઅલ ફૅન્ટસી મને ખૂબ ડરાવી જાય છે. હસબન્ડને એવી એવી જગ્યાએ જઈને ફિઝિકલ રિલેશનની ઈચ્છા થાય છે કે જાણીને હું છળી મરું છું.  ક્યારેક વિચાર પણ ઝપકી જાય છે કે શું આ કોઈ અસધારણ કે ખોડ-ખામી નથીને. સેક્સની વિચિત્ર કલ્પનાઓમાં પણ તેમને ખૂબ મજા આવે છે. અત્યાર સુધી તો અમે બન્ને ખૂબ સહજતાથી સેક્સ્યુઅલ ફૅન્ટસી એન્જોય કરીએ છીએ. રોમૅન્સની એકદમ વાઇલ્ડ કલ્પનાઓને કારણે અમારા ફોર-પ્લેમાં પણ નવીનતા આવી છે. પોતાની વાત પૂરી કરતાં મહિલાએ પોતાના આ સવાલનો જવાબ માગ્યો છે.  

સેક્સોલોજીસ્ટે આપ્યો આ જવાબ
મહિલાનો જવાબ સાંભળીને  સેક્સોલોજીસ્ટનું કહેવું છે કે સેક્સ કરતાં સેક્સની કલ્પના કેટલાક માણસોને વધુ ઉત્તેજિત કરે છે. એકની એક પોઝિશનમાં, એકની એક રીતે અથવા તો એકના એક માહોલમાં ફિઝિકલ રિલેશન બોરિંગ બની જતો હોય છે તેથી કપલો નવું નવું શોધતા હોય છે. તેમણે કહ્યું કે  તમારા પતિ આવા પ્રયોગો અને વાઇલ્ડ કલ્પનાઓ ધરાવે છે એ એક રીતે જોવા જઈએ તો સારી જ બાબત છે. તમારા પતિ સેક્સ્યુઅલ ફૅન્ટસી પૂરી કરવા તમને ફોર્સ નથી કરતા એ બતાવે છે કે કલ્પનાઓ અને ઈચ્છાઓ પર તેમનો કન્ટ્રોલ છે. યુગલો વચ્ચે સેક્સની ચર્ચા છોછ, શરમ કે સંકોચ વિના શૅરિંગ થાય એ ખૂબ સારી વાત છે પરંતુ જ્યાં પ્રાઈવેસી પર ખતરો હોય અથવા તો સેક્સ્યુઅલ ફૅન્ટસીને કારણે ત્રીજી કોઈ વ્યક્તિને રમજનક સ્થિતિમાં મુકાવું પડતું હોય ત્યાં ભાન રાખવું ખૂબ જરુરી છે. બાકી બેડરૂમમાં બે પાર્ટનર્સને પસંદ આવે એ રીતે કામસુખ માણવામાં કશું જ ખોટું નથી.

શું છે સેક્સ્યુઅલ ફૅન્ટસી
ફિઝિકલ રિલેશન વખતે જાતજાતની સેક્સની કલ્પનાઓને સેક્સ્યુઅલ ફૅન્ટસી કહેવાય છે. કર્ટિન યુનિવર્સિટીના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને સેક્સોલોજીસ્ટ મેટ ટિલીનું કહેવું છે કે સેક્સ્યુઅલ ફૅન્ટસી સેક્સ્યુઅલ સંતોષ પર પોઝિટીવ અસર કરી શકે છે. પરંતુ પાર્ટનરને ફેન્ટસીમાં સામેલ થવા માટે દબાણ કરવું અથવા બળજબરી કરવી ઠીક નથી હોતું. જાતીય બળજબરીમાં એવી વર્તણૂક શામેલ છે જે હંમેશાં ગુનાહિત હોતી નથી પરંતુ સામાન્ય રીતે કોઈક રીતે અપમાનજનક હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ