બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / shop-ferocious-fire-on-vadaj-road-in-ahmedabad

NULL / વાડજ રોડ પર ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેરની દુકાનમાં લાગી વિકરાળ આગ

vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદઃ અખબાર નગરથી વાડજના રોડ પર ઈલેક્ટ્રોનિક અને હાર્ડવેરની દુકાનમાં આગ લાગી હતી. આ આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ ભારે જહેમત બાદ ફાયર વિભાગના અધિકારીઓએ આગને કાબૂમાં લીધી હતી.. આ ઘટના સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

મળતી માહિતી અનુસાર રાત્રે 1.30 કલાકે અખબારનગર કિટલી સર્કલ નજીક આગ લાગવાની ઘટના બની હતી. જેમા આર.આર.ઈલેટ્રીક્લ અને હાર્ડવેરની દુકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગે મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયરની 7 ગાડીઓએ આગ પર સંપૂણ કાબુ મેળવ્યો હતો. મોડી રાત્રે આગ લાગતા આસપાસનાં રહિશો એકત્રિત થઈ ગયા હતા. ફાયરની ટીમ પહોંચે તે પહેલાં આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો પણ હાથ ધર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ