બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / આ કેવી ભૂલ? પત્નીનું રાયસણ તો પતિનું નામ મોટેરાથી, પુત્રીનું તો મતદાર યાદીમાં નામ જ નહીં

બેદરકારી? / આ કેવી ભૂલ? પત્નીનું રાયસણ તો પતિનું નામ મોટેરાથી, પુત્રીનું તો મતદાર યાદીમાં નામ જ નહીં

Last Updated: 09:58 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : અમદાવાદના મતદાન કેન્દ્ર પર ચૂંટણીપંચની ગંભીર ભૂલ સામે આવી, પતિ પત્નીને અલગ-અલગ સ્થળો પર મતદાન કેન્દ્ર ફાળવાયા

Lok Sabha Election 2024 : લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે રાજ્યની 25 લોકસભા સીટો પર મતદાન શરૂ થયું છે. આ દરમિયાન અમદાવાદના મતદાન કેન્દ્ર પર ચૂંટણીપંચની ગંભીર ભૂલ સામે આવી છે.

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈ અમદાવાદમાં પણ વહેલી સવારથી મતદારો મત આપવા ઉમટી પડ્યા છે. આ તરફ અમદાવાદના મતદાન કેન્દ્ર પર ચૂંટણીપંચની ગંભીર ભૂલ સામે આવી છે. વિગતો મુજબ પતિ પત્નીને અલગ-અલગ સ્થળો પર મતદાન કેન્દ્ર ફાળવાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં પત્નીનું રાયસણ તો પતિનું મોટેરાની મતદાર યાદીમાં નામ હોવાનું ખૂલ્યું છે.

વધુ વાંચો : LIVE: ક્યાંક બબાલ, તો ક્યાંક EVMમાં ખામી, ક્યાંક સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ દેશભરમાં ક્યાં કેવો માહોલ

વિગતો મુજબ 2 મહિના પહેલા અમદાવાદના બોપલથી ટ્રાન્સફર થયેલા દંપતીની મતદાર યાદીમાં ભૂલ હોવાનું ખૂલ્યું છે. પતિ-પત્નીના મતદાન કેન્દ્ર અલગ અલગ ફાળવાયા પણ પુત્રીનું નામ જ યાદીમાં ન ચઢી શક્યું હોવાનું પણ સામે આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ