તહેવાર / ધન પ્રાપ્તિથી લઇને સારા સ્વાસ્થ્ય- પ્રેમ મેળવવા માટે શરદ પૂનમમાં કરો આ ઉપાય

Sharad Poonam Upay To Perform For Health And Wealth

શરદ પૂનમનો દિવસ આવી ગયો છે. આ તિથિથી શરદ ઋતુનો પ્રારંભ થાય છે. ચંદ્ર આ દિવસે સોળે કળાએ ખીલી ઉઠે છે. આ દિવસે ચંદ્રની રોશનીમાંથી અમૃત વર્ષા થાય છે. જે ધન, પ્રેમ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. પ્રેમ અને કળાથી પરિપૂર્ણ હોવાથી શ્રીકૃષ્ણને આ દિવસે મહરાસ કર્યો હતો. આ દિવસે ખાસ ઉપાય કરવાથી સ્વાસ્થ્ય, પ્રેમ અને અઢળક ધનની પ્રાપ્તિ થાય છે. જોકે કેટલાક નિયમોનું પાલન કરવુ જરૂરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ