બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / shanaya kapoor dance with father sanjay mother maheep shared video

મનોરંજન / અભિનેતા સંજય કપૂરે સગાઈમાં પુત્રી શનાયા સાથે કર્યો ધમાકેદાર ડાન્સ, મહીપે શેર કર્યો VIDEO

Premal

Last Updated: 08:33 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીપ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક સગાઈ સમારોહના વીડિયો તસ્વીરો શેર કરી છે. તેમણે પોતાની પુત્રી શનાયા કપૂર અને અભિનેતા પતિ સંજય કપૂરની સાથે ઢોલના તાલે ઝૂમ્યા છે. જેના વીડિયો પોસ્ટ કર્યા છે.

  • અભિનેતા સંજય કપૂર સગાઈ સમારોહમાં ઢોલના તાલે ઝૂમ્યા
  • પત્ની મહીપ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા વીડિયો
  • સંજય કપૂરે પુત્રી શનાયા કપૂર સાથે કર્યો ડાન્સ 

અભિનેતા સંજય કપૂર ઢોલના તાલે ઝૂમ્યા 

સંજય કપૂરની પત્ની મહીપ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક સગાઈ સમારોહના વીડિયો તસ્વીરો શેર કરી છે. જેમાં તેઓ પતિ સંજય અને પુત્રી શનાયા કપૂર સાથે ડાન્સ કરી રહ્યાં છે. શનાયાના ભાઈ જહાન કપૂર પરિવાર સહિત સુજાન અને વેદિકા કરનાનીની સગાઈમાં ઉપસ્થિત રહ્યાં હતા. પ્રશંસકોએ કોમેન્ટ સેક્શનમાં મહીપની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. 

શનાયાએ ઢોલના તાલે કર્યો ડાન્સ 

શનાયાએ સેરેમનીમાં ચમકતી ભૂરા રંગની સાડી પહેરી હતી અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા. એક તસ્વીરમાં શનાયા કપૂરે ફળની ટોકરી પકડી છે અને ચહેરા પર હાસ્ય છવાયેલુ છે. સંજયે બ્લેક નહેરૂ કોટ અને બ્લેક પેન્ટની સાથે વ્હાઈટ શર્ટ પહેર્યો હતો. મહીપે રેડ કલરના દુપટ્ટાની સાથે ગ્રીન સૂટ પહેર્યુ હતુ. વીડિયોમાં સંજય પૂરી ઉર્જાની સાથે ઢોલના તાલે દિલ ખોલીને ડાન્સ કરી રહ્યાં છે. ઘણા મહેમાનોએ તેમના ડાન્સ પર તાળી પાડી છે. શનાયાએ પણ ઢોલના તાલે ડાન્સ કર્યો છે અને ક્લિપમાં હસી રહી હતી. અન્ય લોકો પણ ઢોલના તાલે નાચ્યા છે. 

મહીપે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો કરી શેર 

મહીપે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો અને વીડિયો શેર કરીને લખ્યું, તે રૂમમાં માત્ર પ્રેમ હતો. તેમણે વેદિકા કરનાની અને ઋષિ સુજાનને પણ લાલ દિલવાળી ઈમોજીની સાથે ટેગ કર્યા. ચંકી પાંડેની પત્ની ભાવના પાંડેએ દિલવાળી ઈમોજી શેર કરી પ્રેમ દર્શાવ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ