બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સ્ટોક માર્કેટમાં નવા વર્ષનો તેજી સાથે પ્રારંભ, સેન્સેક્સમાં 368 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23700 ની નજીક બંધ

સારી શરુઆત.. / સ્ટોક માર્કેટમાં નવા વર્ષનો તેજી સાથે પ્રારંભ, સેન્સેક્સમાં 368 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23700 ની નજીક બંધ

Last Updated: 04:03 PM, 1 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 368.40 પોઈન્ટ અથવા 0.47 ટકાના વધારા સાથે 78,507.41 પર બંધ થયો હતો. નિફ્ટી 98.10 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 23,742.90 પર બંધ થયો.

સ્ટોક માર્કેટમાં નવા વર્ષના પ્રથમ દિવસે તેજી સાથે શરુઆત થઈ છે. જેના પગલે રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે. 2025ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે. ઓટો, એનર્જી શેરોમાં તેજી રહી હતી જ્યારે રિયલ્ટી અને મેટલ શેરો દબાણ હેઠળ રહ્યા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 368.40 પોઈન્ટ અથવા 0.47 ટકાના વધારા સાથે 78,507.41 પર બંધ થયો હતો. નિફ્ટી 98.10 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 23,742.90 પર બંધ થયો.

2025ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે. ઓટો, એનર્જી શેરોમાં તેજી રહી હતી જ્યારે રિયલ્ટી અને મેટલ શેરો દબાણ હેઠળ રહ્યા હતા.

stock-market-final

મારુતિ સુઝુકી, M&M, બજાજ ફાઇનાન્સ, L&T, IndusInd બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. જ્યારે ડૉ.રેડ્ડીઝ લેબ્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટ્રેન્ટ, ઓએનજીસી, ટાટા સ્ટીલ નિફ્ટીમાં ટોપ લુઝર હતા. રિયલ્ટી અને મેટલ સિવાય તમામ સેક્ટર ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. ઓટો અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે BSE મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયા છે.

વધુ વાંચો : નવા વર્ષના પહેલા દિવસે સસ્તા ભાવે સોનું-ચાંદી ખરીદવાની સોનેરી તક, જાણો લેટેસ્ટ ગોલ્ડ રેટ

ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 368.40 પોઈન્ટ અથવા 0.47 ટકાના વધારા સાથે 78,507.41 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 98.10 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 23,742.90 પર બંધ રહ્યો હતો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

StockMarket Sensex Nifty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ