બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / નવા વર્ષના પહેલા દિવસે સસ્તા ભાવે સોનું-ચાંદી ખરીદવાની સોનેરી તક, જાણો લેટેસ્ટ ગોલ્ડ રેટ
Last Updated: 03:24 PM, 1 January 2025
નવાવર્ષના પહેલા દિવસે ભારતીય બુલિયન બજારમાં સોનું અને ચાંદી થયું સસ્તું. જાણો આજના લેટેસ્ટ ભાવ.
ADVERTISEMENT
આજે 24 કેરેટ સોનાનો ભાવ 77,560 રૂપિયા/10ગ્રામ રહ્યો તો 22 કેરેટ સોનાનો ભાવ 71,250 રૂપિયાથી ઘટીને 71,100 રૂપિયા/10 ગ્રામ રહ્યો. તો ચાંદીના ભાવમાં આબે 2000 રૂપિયા/કિલોગ્રામ ઘટાડો નોંધાયો. આના લીધે ભારતીય બુલિયન બજારમાં ચાંદીની કિંમત 90,500 રૂપિયા/કિલોગ્રામ પહોંચી ગઈ.

ADVERTISEMENT
વધુ વાંચો: દરરોજ 20 રૂપિયા બચાવીને પણ બની શકાય કરોડપતિ! આ રીતે કરો ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ
ADVERTISEMENT

ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.