બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / sea horse underwater love making animal video in sea viral on instagram

વાયરલ / VIDEO : 'પાણીના પ્રેમીપંખીડા' દરિયામાં કરવા લાગ્યા રોમાન્સ, પહેલી વાર સામે આવ્યો વીડિયો

Hiralal

Last Updated: 05:28 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાના અદના જીવથી માંડીને મનુષ્ય પ્રેમમાંથી કોઈ બાકાત નથી. દરિયાઈ જીવોના રોમાન્સનો એક વીડિયો વાયરલ થયો છે.

  • દરિયાઈ ઘોડાના રોમાન્સનો વીડિયો વાયરલ
  • પાણીમાં કરવા લાગ્યા પ્રેમ
  • વીડિયો વાયરલ

પ્રેમ એ માત્ર માણસોનું જ નહીં, પણ પ્રાણીઓનું પણ રત્ન છે. મનુષ્યોની જેમ, અન્ય સજીવો પણ તેમના જીવન ચક્રને આગળ વધારવા માટે પ્રેમનો આશરો લે છે. પરંતુ, શું તમે કોઈને સમુદ્રના પાણીમાં કેટલાક ફૂટ ઊંડા રોમાંસ કરતા જોયા છે? જો નહીં, તો આ વીડિયો તમને ચોક્કસ રોમાંચિત કરશે. સોશિયલ મીડિયા પર સી-હોર્સનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આવામાં નર અને માદા સમુદ્રી ઘોડાઓની જોડી ઊંડા પાણીમાં જબરદસ્ત રોમાન્સ કરતી જોવા મળે છે.

નર અને માદા દરિયાઈ ઘોડા કરવા લાગ્યા રોમાન્સ 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સમુદ્રની અંદર ઊંડા પાણીમાં નર અને માદા સમુદ્રી ઘોડો એકબીજાના પ્રેમમાં પડી રહ્યા છે. બંને એકબીજાને વળગીને પાણીમાં તરી રહ્યા છે. ડાન્સ કરતી વખતે બંનેની મુલાકાત થઈ રહી છે. તે દરિયાઇ ઘોડાઓના સંવર્ધનની પ્રક્રિયા છે.

દરિયાઈ ઘોડા એક પ્રકારની માછલી 
દરિયાઈ ઘોડો એ એક પ્રકારની માછલી છે. તેઓ ઘોડા જેવા દેખાય છે, તેથી તેમનું નામ સિહોર્સ છે. તેમને અશ્વમણ પણ કહેવામાં આવે છે. તેમની લંબાઈ ૨.૫ સેન્ટીમીટરથી ૩૦ સેન્ટીમીટર સુધીની હોય છે. આ જીવો ગરમ સમુદ્રમાં જોવા મળે છે.

કોણે ઉતાર્યો આ ઘટનાનો વીડિયો 
ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર જુલ્સ કેસીએ  આ ઘટનાને કેમેરામાં કંડારી છે.તે મરીન લાઇફ ફોટોગ્રાફર છે અને તેને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. સમુદ્રી ઘોડાઓના પ્રેમનો આ વીડિયો હવે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ