ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / SBI launches door step service for customers, will get banking related facilities at home
ADVERTISEMENT
જો બેંકના ગ્રાહકોને રોકડની જરૂર હોય છે, તો બેંક ગ્રાહકોને ઘરે પણ રોકડ પહોંચાડશે. અગાઉ આ સુવિધા સિનિયર સીટીઝન અને દિવ્યાંગ લોકો માટે હતી. જો કે, ડોરસ્ટેપ બેંકિંગ સર્વિસનો લાભ માત્ર તે ગ્રાહકોને મળશે જેમની KYC (નો યોર કસ્ટમર) કરાવામાં આવ્યું હશે. તે ઉપરાંત આ સુવિધાનો લાભ લેવા માટે તમારે હોમ બ્રાંચમાં રિક્વેસ્ટ કરવી પડશે.
ADVERTISEMENT
Our staff from Nagaon branch made sure that customers experience seamless banking service by providing them door-step cash facility. We shall fight this pandemic together.#COVID19 #Coronavirus #SBIFamily #ProudSBI pic.twitter.com/0JuI3J0hNb
— State Bank of India (@TheOfficialSBI) April 2, 2020
ADVERTISEMENT
આ સુવિધા સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો
ADVERTISEMENT
આ બેંકો પણ આપી રહી છે ડોર સ્ટેપ સર્વિસ
HDFC,ICICI બેંક, એક્સિસ બેંક, કોટક બેંક પણ તેમના ગ્રાહકોને ડોર સ્ટેપ બેંકિંગ સર્વિસ પ્રદાન કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો