બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / આરોગ્ય / sawan 2023 water fast study reveals help weight loss

ટિપ્સ / વજન ઘટાડવું છે? શ્રાવણ મહિનામાં પાણીની મદદથી આ રીતે કરો ઉપવાસ, ભક્તિ પણ થશે અને હેલ્થ પણ થઈ જશે સારી

Manisha Jogi

Last Updated: 12:46 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રદ્ધાળુઓ વ્રતમાં ભોજનના નિયમોનું પાલન કરે છે. અહીંયા અમે તમને એક એવા વ્રત વિશે જણાવી રહ્યા છે, જે તમને વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે.

  • માત્ર પાણીનું સેવન કરવાથી વજન ઓછું થઈ શકે છે
  • કેટલો સમય લાગશે તે કહી ના શકાય
  • જળ ઉપવાસની બ્લડ પ્રેશર અને કોલસ્ટ્રોલ પર અસર

શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધા અનુસાર વ્રતમાં ભોજનના નિયમોનું પાલન કરે છે. અહીંયા અમે તમને એક એવા વ્રત વિશે જણાવી રહ્યા છે, જે તમને વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. શિકાગોની ઈલિનોઈસ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર જળ ઉપવાસ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, વ્રતમાં માત્ર પાણીનું સેવન કરવામાં મદદ વજન ઓછું થઈ શકે છે, પરંતુ તેમાં કેટલો સમય લાગશે તે કહી ના શકાય. 

જળ ઉપવાસની બ્લડ પ્રેશર અને કોલસ્ટ્રોલ પર અસર
આ રિસર્ચ પરથી જાણવા મળ્યું હતું કે, જળ ઉપવાસના અનેક લાભ છે. જેમાં લોઅર બ્લડ પ્રેશર અને કોલસ્ટ્રોલ ઉપવાસ પછી તરત ગાયબ થઈ ગયા. જે લોકો જળ ઉપવાસ અથવા અન્ય પ્રકારના ઉપવાસ કરે છે અને ઓછી કેલરનું સેવન કરે છે, તે લોકો પર નકારાત્મક અસર જોવા મળતી નથી. 

વજન ઘટાડવા માટે કારગર છે જળ ઉપવાસ
પાંચ દિવસ કરતા વધુ દિવસ સુધી જળ ઉપવાસ ના કરવા જોઈએ. સમગ્ર યુરોપમાં આ ઉપવાસ લોકપ્રિય છે, જ્યાં લોકો માત્ર જ્યૂસ અને સૂપનું કરે છે. આ ઉપવાસ કરવાથી વજન ઘટાડવા સહિત ચયાપચય માટે પણ લાભ કારી છે. બ્લડ પ્રેશર, કોલસ્ટ્રલ અને બ્લડ શુગર લેવલમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસના લોકોને પણ આ રિસર્ચમાં શામેલ કરવામાં આવ્યા હતા, જેમના પર ઉપવાસની ખરાબ અસર જોવા મળી નહોતી. 

જળ ઉપવાસની આડઅસર?
સતત આ ઉપવાસ કરવાથી માથાનો દુખાવો, અનિંદ્રા અને ભૂખની સમસ્યા જોવા મળી હતી. આ જળ ઉપવાસ કરતા લોકોનું વજન અને ચરબી પણ ઓછી થઈ ગઈ હતા. વજન ઘટાડવા દરમિયાન માંસપેશીઓની સરખામણીએ ચરબી વધુ ઓછી થાય છે. શરીરને પ્રોટીન મળવું જરૂરી છે, નહીંતર માંસપેશીઓ ખેંચાય છે. વજન ઓછું કરવા માટે જળ ઉપવાસની જગ્યાએ સમયાંતરે ઉપવાસ કરવા જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ