બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / ધર્મ / saturn margi shani sadesati zodiac sign horoscope future predictions

શનિ માર્ગી / પૈસાની આવક વધશે પણ પાર્ટનર સાથે સમજી-વિચારીને વાત કરજો: શનિ માર્ગી થવાના કારણે આ રાશિના જાતકો માટે વરદાન સમાન સમય

Manisha Jogi

Last Updated: 01:48 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ 30 વર્ષ પછી પોતાની રાશિ કુંભ રાશિમાં માર્ગી થયા છે. શનિદેવ જૂન 2024 સુધી કુંભ રાશિમાં સીધી ચાલ ચાલશે. મકર અને કુંભ રાશિના સ્વામી શનિદેવ છે.

  • શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાં માર્ગી
  • જૂન 2024 સુધી કુંભ રાશિમાં સીધી ચાલ ચાલશે
  • આ રાશિના જાતકો માટે શનિ માર્ગી વરદાનરૂપ સાબિત થશે

શનિદેવ 30 વર્ષ પછી પોતાની રાશિ કુંભ રાશિમાં માર્ગી થયા છે. સ્વરાશિમાં માર્ગી થવું તે એક શુભ સંકેત છે. શનિ સાઢેસાતી અને શનિઢૈય્યાની અસર ધરાવતા લોકો માટે શનિ માર્ગી શુભ સાબિત થશે. શનિદેવ જૂન 2024 સુધી કુંભ રાશિમાં સીધી ચાલ ચાલશે. મકર અને કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. 

આ રાશિના જાતકો માટે શનિ માર્ગી વરદાનરૂપ સાબિત થશે
મકર-
શનિ માર્ગીથી આ રાશિના જાતકોને લાભ થશે. બિઝનેસ સારો ચાલશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. કાર અને બાઈક ચલાવતા સમયે સાવધાન રહેવું. પાર્ટનર સાથે સમજૂવિચારીને વાત કરવી અને સમજણપૂર્વક કામ કરવું. નોકરીમાં વિશેષ તક મળવાની સંભાવના છે. 

ધન- સંપત્તિ બાબતે કેસ ચાલી રહ્યો છે, તે લાભ થઈ શકે છે. કોઈપણ કરતા પહેલા એકવાર વિચારી લેવું. તમામ લોકો સાથે તાલમેલ જાળવો. 

વૃશ્વિક- આ રાશિના જાતકોને નોકરીમાં સારી તક મળી શકે છે. નોકરી માટે પરીક્ષા આપી હશે, તો તેમાં ઉતીર્ણ થશો. બોસ તમારા કામથી પ્રભાવિત થશે. અવિવાહિત છો, તો લગ્ન માટે સાથી મળી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ