બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / saturday remedies for Sacred fig offer milk with water to get rid troubles

શનિવાર ઉપાય / આજે પીપળામાં જળ અર્પણ કરતી વખતે કરો ફક્ત આ એક ઉપાય, જીવનભર પાસે નહીં આવે કોઈ પણ દુઃખ-સંકટ

Arohi

Last Updated: 08:38 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની સાથે પીપળાના ઝાડની પૂજા કરવાથી પણ દરેક પ્રકારના દુઃખોથી છુટકારો મળે છે. પીપળાના ઝાડની પૂજા કરતી વખતે અમુક વસ્તુઓને શામેલ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

  • શનિદેવને સમર્પિત છે શનિવાર 
  • શનિવારના દિવસે કરો આ ઉપાય 
  • જીવનમાં નહીં આવે દુઃખ કે સંકટ 

હિંદુ ધર્મમાં ઝાડ-પાનને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ ખાસ દેવી-દેવતાઓની પૂજા અને તેમને પ્રસન્ન કરવા માટે તેમના પ્રિય ઝાડની પૂજા કરવામાં આવે છે. એવી જ રીતે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. 

શનિવારે શનિદેવની પૂજાની સાથે જો પીપળાના ઝાડ સાથે જોડાયેલા અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને દરેક કષ્ટોથી છુટકારો મળે છે અને વ્યક્તિને શનિદોષમાંથી મુક્તિ મળે છે. 

વિષ્ણુ અને માતા લક્ષ્મીનો હોય છે વાસ 
કહેવાય છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેના સાથે જ પીપળાના ઝાડની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને વંશજોને આશીર્વાદ આપે છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં પીપળાના ઝાડ સાથે સંબંધિત અમુક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. જેનાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. સાથે જ વ્યક્તિને શનિની મહાદશા અને સાડેસાતીમાંથી પણ છુટકારો મળે છે. 

શનિવારના દિવસે કરો પીપળાના ઝાડની પૂજા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લો. સંભવ હોય તો આ દિવસે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરો. 

પીપળામાં જળ અર્પિત કર્યા બાદ ફૂલ, જનેઉ અને કોઈ મિઠાઈનો ભાગ લગાવો. તેના બાદ દિવો, મંત્ર અને ધૂપ કરીને ઈષ્ટદેવને મંત્રનો જાપ કરો અને છેલ્લે વૃક્ષની પરિક્રમા કરો. 

શનિવારે પીપળામાં ચડાવો આ વસ્તુ 
શાસ્ત્રો અનુસાર શનિવારના દિવસે પીપળામાં જળ અર્પણ કરવા ઉપરાંત અમુક એવી વસ્તુઓનું ચડાવવું પણ ફાયદાકારક છે. 

શનિવારના દિવસે લોટામાં જળમાં થોડુ દૂધ અને તલ મિક્ષ કરો અને પીપળાના મુળમાં અર્પિત કરો. તેની સાથે જ ओम नमों भगवते वासुदेवाय મંત્રનો જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 

પીપળાના ઝાડ સાથે જોડાયેલા અન્ય ઉપાય 

  • શનિવારના દિવસે પીપળા સાથે સંબંધિત અમુક ઉપાય કરવાથી શનિ દોષ, શનિની સાડે સાતી, અને ઢૈય્યાથી મુક્તિ મળે છે. 
  • જો તમે કષ્ટોમાંથી છુટકારો મેળવવા માંગો છો તો પીપળાના ઝાડની નીચે સ્વચ્છ માટીથી એક શિવલિંગ બનાવી લો. તેના બાદ વિધિ પૂર્વક પૂજા કરો અને તેને જલમાં પ્રવાહિત કરી દો. તેનાથી ભગવાન વિષ્ણુની સાથે શિવજીનો આશીર્વાદ મળશે. 
  • કુંડળીમાં રહેલી શનિની સાડેસાતી, ઢૈય્યા કે શનિદોષથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે સંપૂર્ણ શ્રદ્ધાથી જળ અર્પિત કરો. ત્યાર બાદ સાત વખત પરિક્રમા કરો. 
  • શનિ દોષથી મુક્તિ મેળવવા માટે પીપળાના ઝાડની નીચે શનિવારના દિવસે સરસવના તેલનો દિવો કરો. તેમાં થોડા તલ નાખવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ