બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Russia's first major defeat in the Ukraine war, the death of a major general, claims NEXTA

જંગ / યુક્રેન યુદ્ધમાં રશિયાને પહેલી મોટી ખુવારી, મેજર જનરલનું મોત, NEXTAનો દાવો

Hiralal

Last Updated: 04:25 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન સામે છેલ્લા આઠ દિવસથી યુદ્ધ લડી રહેલા રશિયાને પહેલી મોટી ખુવારી વેઠવાનો વારો આવ્યો હોવાનો મોટો દાવો કરાયો છે.

  • યુક્રેન યુદ્ધમાં રશિયાની પહેલી મોટી ખુવારી થઈ હોવાનો દાવો
  • યુક્રેનમાં રશિયાના મેજર જનરલ આંદ્રેઈ સુખોવત્સ્કીનું મોત
  • NEXTAનો ચોંકાવનારો દાવો

યુક્રેની અને બેલારુસના મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાના મેજર જનરલ આંદ્રેઈ સુખોવત્સ્કીનું આઠમાં દિવસના હુમલામાં મોત થયું છે. રશિયાને વેઠવી પડેલી જાનમાલની આ પહેલી મોટી ખુવારી થઈ હોવાનું કહેવાય છે. ન્યૂઝ એજન્સી NEXTAનો દાવો છે કે યુક્રેનમાં રશિયાની મેજર જનરલ આંદ્રેઈ સુખોવત્સ્કીનું મોત થયું છે. યુક્રેન વતી રશિયાને ભારે નુકશાન પહોંચાડવાનો પણ દાવો કરાયો છે. 

8મા દિવસના યુદ્ધમાં રશિયાના 9000 સૈનિકોને માર્યા
યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એવો દાવો કર્યો છે કે આઠમા દિવસના યુદ્ધમાં યુક્રેને રશિયાના 9000 સૈનિકોની હત્યા કરી છે. તેમણે કહ્યું કે યુક્રેને રશિયાના 30 પ્લેન, 374 ઓટો મોબાઈલ્સ ટેકનીકસ, 42  MLRS, 900 AFV,31 હેલિકોપ્ટર, 90 આર્ટિલેરિયન સિસ્ટમ, 2 કટર, 217 ટેન્ક, 11 એન્ટીએર ડિફેન્સ, 3 યુએવીને તોડી પાડી છે. 

રશિયા યુક્રેનનો કબજો નહીં કરી શકે-ઝેલેન્સ્કી 
 તેમણે કહ્યું કે રશિયા બોમ્બ અને હવાઈ હુમલા દ્વારા યુક્રેન પર કબજો કરી શકશે નહીં. રશિયાના બાબીન યાર પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અહીં થયેલો હુમલો સાબિત કરે છે કે રશિયામાં ઘણા લોકો માટે અમારો કિવ બિલકુલ વિદેશી ભાગ જેવો છે. "આ લોકો કિવ વિશે કશું જ જાણતા નથી. તેઓ આપણો ઇતિહાસ જાણતા નથી. આ લોકો માત્ર આદેશ આપે છે કે આ આપણો ઇતિહાસ, આપણો દેશ અને આપણા બધાને ભૂંસી નાખે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ