બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

VTV / મનોરંજન / બોલિવૂડ / runway 34 trailer will be releasing tomorrow

બોલિવુડ / અજય દેવગણ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ રનવે 34નું ટ્રેલર સોમવારે થશે રિલીઝ, જુઓ આ ધમાકેદાર પ્રોમો

Khevna

Last Updated: 03:02 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગણ, અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ રનવે 34નું ટ્રેલર આવતી કાલે રિલીઝ થશે, આ જાણકારી આપતા અજય દેવગણે આ ફિલ્મનો એક પ્રોમો શેર કર્યો છે. જુઓ આ વીડિયો

  • અજય દેવગણની ફિલ્મ રનવે 34નું ટ્રેલર કાલે થશે રિલીઝ 
  • ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે 
  • સલમાન ખાને પણ કર્યું પ્રમોટ 

અજય દેવગણની ફિલ્મ રનવે 34નું ટ્રેલર કાલે થશે રિલીઝ 

અજય દેવગણ, અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ રનવે 34નું ટ્રેલર કાલે એટલે કે સોમવારે રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું અને તેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો. ફીલ્મન ટીઝર જોયા બાદ જ ફેન્સ ફિલ્મના ટ્રેલરને જોવા માટે એક્સાઈટેડ છે. અજયે આ ફિલ્મનો નવો પ્રોમો શેર કરતા ટ્રેલરની રીલીઝ ડેટની જાણકારી આપી છે. અજયે પ્રોમો શેર કરતા લાખ્યું છે, રનવે 34નું ટ્રેલર કાલે બપોરે 2:14 વાગ્યે રિલીઝ થશે. 

આ ફિલ્મમાં ત્રણ સ્ટાર્સ સિવાય બોમન ઈરાની અને કેરી મીનાતી પણ છે. કેરી એક મોટા યૂટ્યૂબર છે અને આ ફિલ્મના માધ્યમથી તેઓ બોલિવુડ ડેબ્યૂ કરી રહ્યા છે. દિલચસ્પ વાત એ છે કે અજય આ ફિલ્મમાં એક્ટિંગ કરવા ઉપરાંત તેને પ્રોડ્યૂસ પણ કરી રહ્યા છે અને સાથે જ તેઓ ફિલ્મના ડાયરેક્ટર પણ છે. 

ટીઝરને મળ્યો સારો રિસ્પોન્સ 
થોડા દિવસો પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું જેમાં જોવામાં આવ્યું હતું કે અજય અને રકુલ એરક્રાફ્ટ ઉડાવી રહ્યા છે અને બંને યુનીફોર્મ પહેરેલા જોવા મળે છે. બંને તોફાનમાં ફસાયેલ છે. ત્યાર બાદ અજય દેવગણ કહે છે કે અમને આવું કંઈ કન્ફર્મેશન મળ્યું નથી. આ જ દરમિયાન બિગ બી જોવા મળે છે. 

સલમાન ખાને પણ કર્યું પ્રમોટ 

સલમાન ખાન આ ફિલ્મનું ટીઝર શેર કરતા લખે છે કે આ ઈદ પર મારી પાસે કોઈ ફિલ્મ નથી તો મેં અજય દેવગણને રીક્વેસ્ટ કરી હતી કે તેઓ ઈદ પર આવે. તો તૈયાર થઇ જાઓ આ ઈદ પર ઈદી માટે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ