બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / rudraksh mala astrology what not to do after wearing rudraksha

તમારા કામનું / શરીર પર રુદ્રાક્ષ તો ધારણ કરી લીધું પણ આ વાતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી, તો જ મળશે શુભ પરિણામ

Premal

Last Updated: 01:00 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવી માન્યતા છે કે રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શંકરથી થઇ હતી. જેનુ સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. રૂદ્રાક્ષ 14 મુખી, ગણેશ અને ગૌરી શંકર ત્રણ પ્રકારના હોય છે. રૂદ્રાક્ષને કોઈ વિશેષજ્ઞની સલાહ લીધા બાદ ધારણ કરવો જોઈએ. તો ધારણ કર્યા બાદ પણ અનેક પ્રકારના નિયમોનુ પાલન કરવુ ખૂબ જરૂરી છે ત્યારે શુભ પરિણામ મળે છે.

  • રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શંકરથી થઇ હતી
  • રૂદ્રાક્ષને ધારણ કર્યા બાદ નિયમોનુ પાલન કરવુ ખૂબ જરૂરી
  • નિયમોનુ પાલન કરવાથી મળશે સારા પરિણામ 

રૂદ્રાક્ષની માળાને આ દિવસે પહેરવી શુભ મનાય છે

રૂદ્રાક્ષની માળાને સોમવારે, પૂનમ અથવા અમાસના દિવસે પહેરવી શુભ માનવામાં આવે છે. આ માળાને 1, 27, 54 અથવા 108ની સંખ્યામાં ધારણ કરવા જોઈએ. રૂદ્રાક્ષને સોના અને ચાંદીની સાથે પહેરવાથી સારા પરિણામ મળવા લાગે છે. 

રાશિ પ્રમાણે રૂદ્રાક્ષની માળા પહેરો

મેષ અને વૃશ્વિક રાશિના જાતકોને ત્રણ મુખી, વૃષભ અને તુલા રાશિના જાતકોને છ મુખી અને મિથુન અને કન્યા રાશિના જાતકોને ચાર મુખીના રૂદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ. કર્ક રાશિના જાતકોને બે મુખી, સિંહ રાશિના જાતકોને એક મુખી, ધન અને મીન પાંચ મુખી અને મકર અને કુંભ રાશિના જાતકોને સાત મુખી રૂદ્રાક્ષ પહેરવા જોઈએ. 

માંસ, મદિરાનુ સેવન ના કરવુ

રૂદ્રાક્ષની માળાને પહેર્યા બાદ માંસ, મદિરાનુ સેવન ના કરવુ જોઈએ. કોઈ બીજા માણસે પહેરેલી રૂદ્રાક્ષની માળાને ક્યારેય ધારણ ના કરવી જોઈએ. ઊંઘતી સમયે રૂદ્રાક્ષને ઉતારી દેવા જોઈએ.

લગ્ન સંબંધિત પરેશાનીઓમાંથી મળશે છૂટકારો 

કોઈ જાતકના લગ્નમાં વારંવાર મુશ્કેલી આવી રહી છે તો તેને ગૌરી શંકર રૂદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ. જેનાથી લગ્ન સંબંધિત પરેશાનીઓમાંથી છૂટકારો મળવાનુ શરૂ થઇ જશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોને પાંચ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. જેનાથી અભ્યાસમાં મન પણ લાગે છે. 

ત્રણ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવા જોઈએ

નોકરી સાથે સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ત્રણ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. તો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે 11 મુખી રૂદ્રાક્ષ પહેરવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ