બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / Politics / revolt against captain amarinde singh in punjab congress mla-ministers

પંજાબ રાજનીતિ / Big News : પંજાબ CM અમરિન્દરની સામે મોટો બળવો, સિદ્ધુ સમર્થક 30 ધારાસભ્યોએ કરી મોટી જાહેરાત

Hiralal

Last Updated: 03:01 PM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની સામે ફરી વાર બળવો થયો છે. કેપ્ટનની કાર્યશૈલીથી નારાજ 30 ધારાસભ્યો સીએમ બદલવાની માગ ઉઠાવી છે.

  • પંજાબ કોંગ્રેસમાં ફરી વાર બળવો થયો
  • 30 ધારાસભ્યો સીએમ અમરિન્દરને બદલવાની તરફેણમાં
  • આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે
  • કેપ્ટનને હટાવવાની માગ કરશે

આ વખતે કેપ્ટનની સામે 30 ધારસભ્યોએ મોરચો ખોલી દીધો છે જેમાં કેટલાક તો કેબિનેટ મંત્રી પણ સામેલ છે. 30 ધારાસભ્યોએ કેપ્ટનને હટાવવાની મોટી માગ કરી છે.

કેબિનેટ મંત્રી તૃપ્ત રાજેન્દર બાજવાના ઘેર તમામ અસંતુષ્ટ ધારાસભ્યો અને મંત્રીઓની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ બાજવાએ જણાવ્યું કે સીએમ સાહેબ કોંગ્રેસમાં ભાગલા પડાવવા માગે છે તેથી મારા સહિત બધાની માગ છે કે સીએમને બદલી નાખવા જોઈએ અને તો જ કોંગ્રેસ બચી શકશે.

બાજવાએ કહ્યું કે અમે આજે દિલ્હી જઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાના છીએ. 

બેઠકમા હાજર રહેલા કેબિનેટ મંત્રી સુખવિન્દર રંધવા અને ચરણજીત સિંહ ચન્નીએ પણ કેપ્ટન પર સવાલ ઉઠાવીને તેમને બદલવાની માગ કરી હતી. મંત્રી ચરણસિંહ ચન્નીએ કહ્યું કે ચૂંટણી સમયના ઘણા વાયદાઓ હજુ અધૂરા છે. શરાબ, રેત અને કેબલ માફિયા હજુ પણ મોજૂદ છે. 

સિદ્ધુ છાવણી ફરી સક્રિય બની

જે ધારાસભ્યો ગઈ વખતે નવજોત સિંહ સિદ્ધુની સાથેની બેઠકમાં હાજર હતા તે તમામ ધારાસભ્યો આ વખતની બેઠકમાં પણ હાજર રહ્યાં છે. જે ધારાસભ્યોએ સિદ્ધુ માટે કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની લડાઈમાં સાથ આપ્યો હતો તેઓ તમામ હવે કેપ્ટન અમરિન્દરને હટાવવાની માગ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ