બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Retired Mamlatdar's daughter commits suicide in Rajkot

આવું ખરેખર ના કરાય / સેલવાસમાં કંડક્ટર યુવતીએ ગળેફાંસો ખાધો, રાજકોટમાં નિવૃત મામલતદારની પુત્રીએ જીવન ટૂંકાવ્યું, કારણ ચોંકાવનારું

Dinesh

Last Updated: 06:18 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાજ્યમાં આપઘાતની બે ઘટના સામે આવી છે, રાજકોટમાં નિવૃત્ત મામલતદારની પુત્રીએ આપઘાત કર્યો તેમજ સેલવાસમાં સિટી બસમાં નોકરી કરતી યુવતીએ જીવન ટૂંકાવ્યું છે

  • રાજકોટમાં નિવૃત્ત મામલતદારની પુત્રીનો આપઘાત
  • યુવતીએ જાહેરમાં કર્યું અગ્નિ સ્નાન
  • સેલવાસમાં યુવતીનો આપઘાત

રાજ્યમાં હવે આપઘાતના બનાવો વધતા હોય તેવું જણાઈ રહ્યું છે આજે આપઘાતની બે ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટમાં નિવૃત્ત મામલતદારની પુત્રીએ આપઘાત કર્યો છે તો બીજી તરફ વલસાડના સેલવાસમાં સિટી બસમાં નોકરી કરતી યુવતીએ જીવન ટૂંકાવ્યું છે.

રાજકોટમાં યુવતીનો અગ્નિસ્નાન 
રાજકોટમાં નિવૃત્ત મામલતદારની પુત્રીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. MBBSની ડિગ્રીના એક સર્ટિફિકેટમાં વિલંબ થતા આપઘાત કર્યોની વિગતો છે. હેતલ ભોજાણી નામની યુવતીએ જાહેરમાં આપઘાત કર્યો છે. વિગતો મુજબ યુવતીએ જાહેરમાં અગ્નિ સ્નાન કરીને જીવન ટૂકાવ્યું છે. ઋષિ વાટીકાનો બનાવ છે તેમજ દિકરીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સેલવાસમાં યુવતીનો આપઘાત
સેલવાસમાં સિટી બસમાં નોકરી કરતી યુવતીએ આપઘાત કર્યો છે. સરસ્વતી નામની યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. અત્રે તમને જણાવી દઈએ કે, યુવતી પર બસમાં ટિકિટના પૈસાની ચોરીનો આરોપ લાગ્યો હતો. યુવતીના આપઘાત બાદ સ્માર્ટ સિટી બસ પ્રોજેક્ટના કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે, આરોપને લઈને યુવતીને નોકરીમાંથી બરતરફ કરાઈ હતી અને સંચાલકે યુવતી સાથે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું હતું


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ