બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ભારત / Republic day 2024 PM Modi turban has a special connection with Lord Ram

ગણતંત્ર પર્વ / PM મોદીના બાંધણીવાળા સાફાએ ખેંચ્યું સૌ કોઈનું ધ્યાન, પાઘડીનું ભગવાન રામ સાથે છે ખાસ કનેક્શન

Megha

Last Updated: 11:26 AM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીનો લુક ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રસંગે પીએમ મોદી ફરી એકવાર ખાસ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા.

  • દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. 
  • આ વર્ષ પણ પીએમ મોદીનો લુક ચર્ચાનો વિષય બન્યો છે. 
  • પીએમ મોદી ફરી એકવાર ખાસ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળ્યા. 

દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન ઈન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડની સાથે વિવિધ રાજ્યોની રંગબેરંગી ઝાંખીઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

આ દરમિયાન સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલમાં બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. એવામાં હવે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીનો લુક ચર્ચાનો વિષય બન્યો છે. 

આ પ્રસંગે પીએમ મોદી ફરી એકવાર ખાસ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. આવો જાણીએ કે આ વખતે PMનો લૂક કેવો હતો અને તેની ખાસિયત.

એ વાત તો જાણીતી જ છે કે પીએમ મોદી દર વર્ષે ગણતંત્ર અને સ્વતંત્રતા દિવસ પર અલગ અલગ લુકમાં નજર આવે છે અને ખાસ કરીને એમની પાઘડી આકર્ષણનું કેન્દ્ર બને છે. એવામાં આ વખતે પીએમ મોદીએ ગણતંત્ર દિવસ 2024 માટે બાંધણી પ્રિન્ટની પાઘડી પસંદ કરી હતી. પીએમની પાઘડીનો રંગ મુખ્યત્વે પીળો છે અને આ રંગ ભગવાન રામ સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે.

વધુ વાંચો: LIVE: કર્તવ્ય પથ પર પરેડ શરૂ, દુનિયા જોઈ રહી છે ભારતની તાકાત, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુલ મેક્રો મુખ્ય અતિથિ

લાલ, ગુલાબી અને પીળા કલરની આ બાંધણી પ્રિન્ટની પાઘડીમાં પીએમ મોદીનો લુક લોકોને પસંદ આવ્યો છે. આ સાથે જ એમને સફેદ રંગના કુર્તા-પાયજામા અને બ્રાઉન રંગની કોટી પહેરી છે અને બ્લેક શૂઝ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ