મંદી / કચ્છમાં હવે ઔદ્યોગિક વિકાસના વળતા પાણી, વાઈબ્રન્ટ ગુજરાતમાં કરેલાં MoU પણ કંપની પડતાં મુકી રહી છે

Recession Effects on Industrial Industry in kutch

ભૂકંપ પછી ટેક્સ બેનિફિટનો લાભ લેવા અનેક ઉદ્યોગો આવ્યા, વિકાસ થોડો સમય તો ખૂબ તેજ ગતિએ થયો, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી વિકાસની ગતિ મંદ પડી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં કચ્છમાં ઉદ્યોગો સ્થાપવા અનેક એમ.ઓ.યુ. થાય છે, પરંતુ તેમાંથી અનેક ઉદ્યોગો ખરેખર શરૃ થતાં જ નથી. તો અમુક પ્રાથમિક લેવલ પર પહોંચ્યા પછી આગળ વધતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ