બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / RCF, NFL share sale by Dec, govt to get Rs 1,200 cr

મોટો નિર્ણય / હવે 2 મોટી કંપનીઓની હિસ્સેદારી વેચવાની તૈયારીમા મોદી સરકાર, લોકો પર પડશે આ મોટી અસર

Hiralal

Last Updated: 08:29 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ખાતરની બે કંપનીઓના શેર વેચવાની તૈયારીમાં છે. આ બે કંપનીઓના વેચાણ દ્વારા સરકારને 1200 કરોડ મળશે

  • કેન્દ્ર સરકારે ખાતરની બે મોટી કંપનીઓ વેચવાની તૈયારી કરી
  • બે કંપનીઓ RCF અને NFL ના શેર્સ વેચાશે
  • સરકારને મળશે 1200 કરોડની રકમ 
  • ચાલુ મહિનાના હિસ્સેદારી વેચાઈ જશે 

નામ ન આપવાની શરતે એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ચાલુ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં ખાતરની બે કંપનીઓ RCF અને NFL ના શેર્સના વેચાણ દ્વારા બજારમાંથી 1200 કરોડ રુપિયા મેળવશે. 

ખાતરની બે મોટી કંપનીઓની હિસ્સેદારી વેચશે સરકાર 

સરકાર ઓફર ફોર સેલ દ્વારા રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડમાં 10 ટકા અને નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડમાં 20 ટકા હિસ્સેદારી વેચી દેશે. અધિકારીએ જણાવ્યું કે આ શેરના વેચાણ દ્વારા સરકારને 1200 કરોડ મળી શકે છે. 

આ શેર્સના વેચાણ માટે મરચન્ટ બેન્કરોની નિયુક્તી તો પહેલેથી જ થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું કે સરકારે ખાનગી ક્ષેત્ર માટે જે પગલાં ભર્યાં છે તેનાથી આગામી મહિનામાં શેર્સનું મુલ્યાંકન સારી રીતે થઈ શકે છે.હાલમાં  NFL માં 74.71 ટકા અને RCF માં 75 ટકા હિસ્સેદારી સરકારની છે. ગત  નાણાકીય વર્ષમાં સરકારે વિનિવેશ દ્વારા 38,000 કરોડ એકત્ર કર્યાં હતા. 

ખાતરની બે મોટી કંપનીઓ ખાનગી હાથમાં જવાના કિસ્સામાં ખાતરના ભાવમાં વધી શકે છે

ખાતરની બે મોટી કંપનીઓ ખાનગી હાથમાં જવાના કિસ્સામાં ખાતરના ભાવમાં વધી શકે છે જેનો સૌથી મોટો ગેરલાભ ખેડૂતોને થશે. કંપનીઓ ખાતરના ભાવમાં મનફાવે તેટલી વધઘટ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ