બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'હા મેં મોટી ભૂલ કરી..', પોલીસ સામે ભાગી પડ્યો રણવીર અલ્હાબાદિયા, કહ્યું ફ્રીમાં કર્યો હતો શૉ

મનોરંજન / 'હા મેં મોટી ભૂલ કરી..', પોલીસ સામે ભાગી પડ્યો રણવીર અલ્હાબાદિયા, કહ્યું ફ્રીમાં કર્યો હતો શૉ

Last Updated: 02:33 PM, 26 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર અલ્હાબાદિયાએ સમય રૈનાના શોમાં કરેલી કમેંટ બદલ માફી માંગી લીધી છે અને ભૂલ સ્વીકારી લીધી છે. રામવીર એકહ્યું છે કે તે સમયનો મિત્ર હતો અને તેણે સમયના શો માં જવા માટે કોઈ પણ ફી ચૂકવાઈ નથી.

યુટ્યુબર રણવીરઅલ્હાબાદિયાએ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં પેરેન્ટ્સને લગતી અશ્લીલ કમેંટ કરી હતી જેના લીધે વિવાદ વકર્યો હતો. સોમવારે રણવીર મહારાષ્ટ્ર સાઇબર સેલ સામે હાજર રહયો હતો અને તેણે આ કોન્ટ્રોવર્સી પર તેનું નિવેદન નોંધાવ્યું હતું. રણવીરે તેની ભૂલ સ્વીકારી છે.

રણવીરે માફી માંગી

સમયના શોમાં અશ્લીલ કમેન્ટ કર્યા બાદ તે ઘણો ટ્રોલ થયો હતો. જે બાદ રણવીરે માફી પણ માંગી હતી અને સપષ્ટતા કરી હતી કે કોમેડી તેનું જોનર નથી અને તેનાથી ભૂલ થઈ છે. ભૂલ મારી છે અને હું સ્વીકારું છું અને કોઈ બચાવ આના માટે હું કરીશ નહીં. મી જે કહ્યું તે શો માં તે બિલકુલ અયોગ્ય હતું.

પોલીસે કરી પૂછપરછ

મહારાષ્ટ્ર સાયબર સેલ અને મુંબઈ પોલીસની 4 કલાકની પૂછપરછ બાદ રણવીરનો સાયબર ઓફિસમાંથી બહાર આવતો વીડિયો બહાર આવ્યો હતો. પાપારાઝીને જોઈને, રણવીર ઝડપથી દોડીને કારમાં બેસી ગયો. આ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેણે શોનો ભાગ બનવા માટે કોઈ રકમ લીધી ન હતી. તેણે અભદ્ર મજાકમાં જે પણ શબ્દો કહ્યા તે ખોટા હતા. અલ્હાબાદિયાએ અધિકારીઓને કહ્યું કે સમય રૈના તેનો મિત્ર હતો માટે ફ્રી માં જ શો માં ગયો હતો.

વધુ વાંચો: નેપાળી વહૂ લાવ્યો ગુજરાતનો 'બાલવીર', પત્ની સાથે શેર કરી લગ્નની ખૂબ સુંદર તસવીરો

રણવીરને કોર્ટે ફટકારી નોટિસ

રણવીરને આ અશ્લીલ કમેંટ કરવા બદલ કોર્ટ તરફથી ફટકાર સાંભળવા મળી હતી. કોર્ટે કહ્યું હતું કે પોપ્યુલર હોવાનો એ અર્થ નથી કે તમે કઈં પણ ટિપ્પણી કરો, તમે લોકો માતા-પિતાની ઇજ્જતના કરો તે અયોગ્ય છે. લાગે છે કે તમારા મગજમાં જ ગંદકી ભરી છે. કોર્ટે એ શરત પર રણવીરને રાહત આપી હતી કે કોર્ટની પરવાનગી વિના તે દેશની બહાર જઈ શકશે નહીં,. હાલ સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટને પણ અટકાવી દેવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Police Cyber Cell Ranveer Allahbadia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ