બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / rakesh-tikait-gave-this-answer-on-the-question-of-wealth-of-crores

વિવાદ / જાણો રાકેશ ટિકૈતે કેમ કહ્યું, અમારી સંપત્તિ તો પૂરા દેશમાં છે, દરેક ખેડૂતની...

Nirav

Last Updated: 09:46 PM, 12 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતની સતત વધી રહેલી મિલકત પર સવાલો ઉભા થઈ રહ્યા છે, પરતું ટિકૈતે તેનો જવાબ આપવાને બદલે ટાળી દીધો હતો.

  • રાકેશ ટિકૈતની સંપત્તિ મામલે છે વિવાદ
  • પ્રશ્નોના જવાબને બદલે ગોળ ગોળ જવાબ આપ્યા 
  • ખેતીની સાથે અન્ય ઘણા કારોબાર કરે છે ટિકૈત

આજકાલ ખેડૂત આંદોલનના નવા ચેહરા તરીકે સ્થાન મેળવી ચૂકેલા રાકેશ ટિકૈતે તેની વધતી જતી સંપત્તિને લઈને ઉઠી રહેલા સવાલોના જવાબ આપવાને બદલે અજીબોગરીબ જવાબ આપીને ટાળી દીધા છે, સંપત્તિને લઈને ઉદ્ભવતા પ્રશ્નો  વચ્ચે રાકેશ ટિકૈતે કહ્યું છે કે અમારી સંપત્તિ તો આખા દેશમાં છે. તમામ ખેડૂતોની સંપત્તિ અમારી છે.

સરકારમાં ફક્ત ચાર માણસો છે - રાકેશ ટિકૈત

રાકેશ ટિકૈતે કહ્યું કે સંસદમાં ઓછામાં ઓછી આ વિષય પર ચર્ચા તો શરૂ થઈ, રાહુલ ગાંધીએ સરકાર માટે જે કહ્યું કે આમાં માત્ર ચાર માણસો છે તે સાચી વાત છે, કૃષિ કાયદાઓ પર વિસ્તૃત ચર્ચા થવી જોઈએ, અને ખેડૂતોને જો આ કાયદા નથી જોઈતા, તો તેને પરત કેમ ખેંચવામાં નથી આવતા. 

રાકેશ ટિકૈતની 4 રાજ્યોમાં સંપત્તિ છે જે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં છે. એક આંકડા અને અનુમાન મુજબ મુકેફ્ફરનગર, લલિતપુર, ઝાંસી, લખીમપુર ઘેરી, બિજનોર, બદાયુ, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, દહેરાદૂન, રૂડકી, હરિદ્વાર અને મુંબઇ સહિત દેશના 13 શહેરોમાં રાકેશ ટિકૈતની સંપત્તિ છે. એક અંદાજ મુજબ, રાકેશ ટિકૈતની સંપત્તિ લગભગ 80 કરોડ રૂપિયા છે.

આ સેક્ટરોમાં ટિકૈત કરે છે કારોબાર 

1. જમીન
2. પેટ્રોલ પમ્પ
3. શોરૂમ
4. ઇંટ ભઠ્ઠીઓ
5. અન્ય વ્યવસાય

રાકેશ ટિકૈત એક ખેડૂત નેતા છે

રાકેશ ટિકૈતની દિલ્હી પોલીસમાં એક કોન્સ્ટેબલ હતો અને તે ખેડૂત નેતા હોવાનું કહેવામાં આવે છે, પરંતુ ટિકૈત એક ખેતીની સાથે જ બીજા ઘણા વ્યવસાયો ધરાવે છે. 51 વર્ષિય રાકેશ ટિકૈતે 1985 માં સુનીતા દેવી સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો છે. એક પુત્ર ચરણ સિંહ અને બે પુત્રી સીમા ટીકૈત અને જ્યોતિ ટૈકૈત નામની છે

રાકેશ ટિકૈતની પુત્રી ઓસ્ટ્રેલિયામાં રહે છે

રાકેશ ટિકૈતની બે પુત્રીના લગ્ન થઈ ગયા છે. તેની નાની પુત્રી જ્યોતિ ટિકૈટ ઓસ્ટ્રેલિયામાં રહે છે. ફાર્મ બિલના વિરોધમાં બેઠેલા વિરોધીઓને ટેકો આપવા માટે 8 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં એક રેલી યોજવામાં આવી હતી, જેમાં ટિકૈતની પુત્રી હાજર હતી આ મુદ્દે ટેકો આપવા માટે ઑસ્ટ્રેલિયાના લોકોને કહી રહી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ