બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / Rajkot, the car driver ran over 3 people while exiting the toll tax

અકસ્માત / રાજકોટમાં કાર ચાલકે ટોલ ટેક્સમાંથી બહાર નીકળતા જ 3 લોકો પર ચઢાવી દીધી ગાડી, તો અમદાવાદમાં બેફામ બાઈક ચાલકે રાહદારીને હવામાં ફંગોળ્યોં

Dinesh

Last Updated: 07:50 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રખિયાલમાં સોનીની ચાલી નજીકમાં અકસ્માત સર્જાયો, પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે એક રાહદારીને અડફેટે લીધો હતો

  • બેફામ ડ્રાઈવિંગ, મોતને આમંત્રણ
  • પોતાની સાથે અન્યના જીવ પર જોખમ
  • રફ્તારની મજા, મોતની સજા


ગુજરાતમાં રફ્તારની મજા માણનારા લોકો પોતાની સાથે અન્ય લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં અકસ્માતના અનેક બનાવો સામે આવ્યા છે.  રાજકોટના ઉપલેટામાં જ્યાં કાર ચાલક ટોલ ટેક્સમાંથી બહાર નીકળતા સમયે 3 લોકો પર કાર ચઢાવી દીધી હતી. 

રાજકોટમાં અકસ્માત
રાજકોટના ઉપલેટામાં ટોલ ટેક્સ પર યુવકો પર કાર ચઢાવનાર અન્ય કોઈ નહીં પણ ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ રસિક ચાવડાનો ભાઈ કલ્પેશ ચાવડા હતો. જેને 3 વ્યક્તિને ટક્કર મારી અને બાદમાં ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો. જેમાં 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી. 

સોનીની ચાલી નજીકમાં અકસ્માત
અમદાવાદના રખિયાલમાં સોનીની ચાલી નજીકમાં અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક બાઈક ચાલક બેફામ ડ્રાઈવિંગ કરે છે. પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે એક રાહદારીને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

દાહોદમાં અકસ્માત
દાહોદના ઇન્દોર-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સતી તોરલ હોટલ નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત થયું છે. ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. યુવકના મૃતદેહને પીએમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાને પગલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ