બ્રેકિંગ ન્યુઝ

logo
logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

VTV / ગુજરાત / રાજકોટ / rajkot coronavirus positive case jayanti ravi

કોરોના સંકટ / રાજકોટમાં કોરોનાથી વધતા મૃતાંકના વિવાદની વચ્ચે જ્યંતી રવિએ કરી બેઠક, ઘડાયો આ ઍક્શન પ્લાન

Divyesh

Last Updated: 03:13 PM, 4 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.  તંત્ર દ્વારા મૃત્યુંના આંકડા છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ હાલ જિલ્લાની મુલાકાતે છે. આજે સતત 5માં દિવસે બેઠક યોજી હતી.

  • રાજકોટમાં ACS જ્યંતી રવિની સતત 5માં દિવસે બેઠક 
  • આજથી જિલ્લાના 600 ગામોમાં થશે ઘરે ઘરે ચકાસણી
  • 1200 કર્મચારીઓની ટીમ ઉતારવામાં આવી 

હાલ રાજ્યમાં રાજકોટ જિલ્લામાં કોરોનાના વધતા કેસ તેમજ મૃત્યુના આંકડા છુપાવાનો મુદ્દાએ જોર પક્ડયું છે. ત્યારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ હાલ જિલ્લાની મુલાકાતે છે. ત્યારે પાંચમા દિવસે કોરોનાનું વધતુ સંક્રમણ અટકાવવાને લઇને બેઠક યોજી હતી. 

જેમાં જિલ્લાના 600 ગામોમાં ઘરે-ઘરે ચકાસણી કરવાને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. આગામ સમયમાં તમામ ગામડાઓમાં ચકાસણી હાથ ધરવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા 1200 કર્મચારીઓની ટીમ ઉતારવામાં આવી છે. આમ આરોગ્ય સચિવના રોકાણ બાદ તંત્ર એલર્ટ જોવા મળ્યું છે. 

રાજકોટમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આ સાથે જ કોરોના દર્દીઓના મૃત્યુમાં પણ વધારો થઇ રહ્યો છે. જોકે તંત્ર દ્વારા મૃત્યુના આંકડા છૂપાવવા પ્રસાય થઇ રહ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં કચરા અને ભંગારની લોબીમાં મૃતદેહોને હારબંધ ખડકી દેવામાં આવ્યા હતા. આ સાથે મૃતદેહો પર થેલા અને કોથળીઓ પણ મુકી દેવાઇ હતી. સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.

અંતિમ સંસ્કાર માટે 24 કલાકથી પણ વધારેનું વેઇટિંગ ચાલી રહ્યું છે. કોરોના પ્રોટોકોલથી જુલાઇમાં 101 અંતિમ સંસ્કાર થયા જ્યારે ઓગસ્ટમાં 334ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે ગઇકાલે એક જ દિવસમાં 18ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ