બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી 5 બાળકોના મોત, કેસ વધતા લોકોને સાવચેતી રાખવાની અપીલ

તંત્ર એલર્ટ / રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી 5 બાળકોના મોત, કેસ વધતા લોકોને સાવચેતી રાખવાની અપીલ

Last Updated: 01:38 PM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ચાંદીપુરાનાં શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા. ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ 5 બાળકોનાં મોત નિપજ્યા છે.

ઉત્તર ગુજરાત બાદ હવે રાજકોટમાં પણ ચાંદીપુરાનાં કેસ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ 5 બાળકોનાં મોત થયા હતા. રાજકોટમાં ચાંદીપુરા કેસ વધતા રાજકોટમાં તંત્ર એલર્ટ મોડ પર આવી જવા પામ્યું છે. તેમજ નવી MCh બિલ્ડીંગ ખાતે આઈસીયું સાથેનાં 7 બેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જરૂર પડે તો બેડ વધારવાની પણ તંત્રની તૈયારી છે.

લોકોને સાવચેતી રાખવા કરી અપીલઃ RMO

જોકેચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જછે. રાજકોટમાં નવી MCH બિલ્ડીંગ ખાતે ICU સાથેના 7 બેડની વ્યવસ્થા કરાઈ છે. જરૂર પડ્યે બેડની સંખ્યા ગમે તેટલી વધારવા માટે તંત્રની તૈયારી હોવાનું RMO એ નિવેદન આપ્યુ છે.દવાઓ, ઈન્જેક્શન અને નિષ્ણાંત ડોક્ટરો સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે.રાજકોટનાં લોકોને ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

વધુ વાંચોઃ જાણો ચાંદીપુરા વાયરસ શું છે, કેવી રીતે ફેલાય છે, શું છે લક્ષણો અને બચવાના ઉપાયો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Chandipura case death of children Rajkot news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ