વડોદરા મા બે દિવસ ના વિરામ બાદ ફરી વરસાદ ની ધમાકેદાર સરુઆત થઈ છે આખો દિવસ ધીમીધારે વરસેલો વરસાદ સાજ પડતા ધોધમાર સરુ થયો હતો અને વડોદરા ના રાવપુરા,સયાજીગંજ, અકોટા,માજલપુર,વડોદરા આઈપી રોડ,કારેલીબાગ ,આજવારોડ તમામ વિસ્તારો મા વરસાદ પડ્યો હતો વરસાદ ની ધમાકેદાર સરુઆત થતા લોકો ને ફરી પાછી પુર ની યાદ આવી ગઈ હતી જોકે આજે સાજના સમયે વરસાદ પડતા ઓફીસ થી ધરે જતા અને શાળાએ થી પાછા જતા વિધ્યાર્થીઓ મુશ્કેલી મા મુકાયા હતા.....
તમે દરરોજ સારી ઉંઘ લેતા હોવ, દિનચર્યામાં નિયમિત હોવ અને રેગ્યુલર એક્સર્સાઇઝ પણ કરતા હો છતાં શરીર થાકેલું થાકેલું લાગે છે કે સ્ફુર્તિનો અભાવ જણાય છે. દુનિયામાં એકંદરે હેલ્ધી હોય તેવા...