ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / rahul gandhi with m vasanthakumari to be asia first woman bus driver

PHOTOS / ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધી જેનો હાથ પકડીને યાત્રામાં ચાલી રહ્યા છે તે આ મહિલા કોણ છે ?

Published By: Pravin

Last Updated: 05:50 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. કન્યાકુમારીથી શરુ થયેલી આ યાત્રામાં રાહુલ ગાંધી દરેક વર્ગના લોકો સાથે કનેક્ટ થવાની કોશિશ કરી રહ્યા છે.

ADVERTISEMENT

  • ભારત જોડો યાત્રાને લોકોને સારુ એવું સમર્થન મળ્યું
  • રાહુલ ગાંધી દરેક વર્ગના લોકો સાથે સંપર્ક બનાવી રહ્યા છે
  • આ દરમિયાન એક મહિલાને હાથ પકડી રાહુલ ગાંધી ચાલી રહ્યા હતા

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. કન્યાકુમારીથી શરુ થયેલી આ યાત્રામાં રાહુલ ગાંધી દરેક વર્ગના લોકો સાથે કનેક્ટ થવાની કોશિશ કરી રહ્યા છે. તેમની આ યાત્રા દરમિયાન અસંખ્ય તસ્વીરો સામે આવી રહી છે. આ તસ્વીરોમાં તે બાળકો સાથે સેલ્ફી પણ લેતા દેખાઈ રહ્યા છે. 

ઘણી વાર યાત્રા દરમિયાન રોડના કિનારે બેસીને થાક ઉતારી રહ્યા છે. રાહુલ ગાંધીનું આ રુપ લોકોને પસંદ આવી રહ્યું છે. રાહુલ ગાંધીની એક તસ્વીર હાલમાં ખૂબ ચર્ચાનો વિષય બની છે. એક તસ્વીરમાં રાહુલ ગાંધી સાથે એક મહિલા હાથ પકડીને ચાલી રહી છે. 

રાહુલ ગાંધીની પદયાત્રા સાત સપ્ટેમ્બરે શરુ થઈ હતી. આખી ટીમ સાથે રાહુલ ગાંધી આગળ વધી રહ્યા છે. આ યાત્રાથી ક્યાંકને ક્યાંક લોકોની વચ્ચે કોંગ્રેસની છબીની પણ બદલાતી દેખાઈ રહી છે. એક નવી આશા કોંગ્રેસમાં જોવા મળી રહી છે. જે મહિલાનો હાથ રાહુલ ગાંધીએ પકડ્યો છે, તે મહિલા સશક્તિકરણનું સૌથી મોટુ ઉદાહરણ છે.

લાલ સાડીવાળી આ મહિલા આખરે કોણ છે ? સૌ કોઈના મગજમાં આ સવાલ ઊભો થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આ અન્ય કોઈ નહીં પણ એશિયાની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર છે. જેને ઘણા બધા એવોર્ડ પણ મળી ચુક્યા છે. તેમનું નામ છે. એમ. વસંતકુમારી .

રાહુલ ગાંધી પોતાની યાત્રા દરમિયાન લોકો સાથે સંપર્ક બનાવી રહ્યા છે. દરેક વર્ગના લોકો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. 

  

સંકળાયેલા મુદ્દાઓ

congress

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ