બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / rahul gandhi slams modi government over india practice against coronavirus covid 19

કોરોના / રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર, કહ્યું- તાળી પાડવાથી અને દીવો કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે

Krupa

Last Updated: 05:41 PM, 4 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે ભારતમાં કોરોનાની જોઇએ એવી તપાસ થઇ રહી નથી. તેમજ કહ્યું  તાળી પાડવાથી અને દીવો કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં.

  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર 
  • ભારતમાં કોરોનાની જોઇએ એવી તપાસ થઇ રહી નથી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ દુનિયાના ઘણા પ્રમુખ દેશો અને ભારતમાં કોરોનાની તપાસના આંકડાથી જોડાયેલો એક ગ્રાફ શેર કરતાં ટ્વિટ કર્યું, 'ભારત કોવિડ 19થી લડવા માટે પૂરતી તપાસ કરી રહ્યું નથી.' એમને પ્રધાનમંત્રીનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે, 'લોકો પાસે તાળી પડાવાથી કે દીવા કરાવવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં.'

વાસ્તવમાં પ્રધાનમંત્રી મોદીએ કોરોના વાયરસ સંક્રમણની વિરુદ્ધ લડાઇમાં દેશની 'સામૂહિક શક્તિ'ને મહત્વને રેખાંકિત કરતા રવિવારે પાંચ એપ્રિલે દેશવાસીઓને પોતાના ઘરની બાલ્કનીમાં ઊભા રહીને 9 મીનિટ માટે મીણબત્તી, દીવો, ટૉર્ચ અથવા મોબાઇલની ફ્લેશલાઇટ કરવાની અપીલ કરી છે. 

જણાવી દઇએ કે ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 68 લોકોના મૃત્યુ થયા છે અને સંક્રમિતોની સંખ્યા 2900 પાર પહોંચી ગઇ છે. દેશભરમાં અત્યાર સુધી કુલ સંક્રમિત 2902 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 601 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે આ જ 24 કલાકની અંજર 12 મોત પણ થયા. આ સમાચાર વચ્ચે એક સારા સમાચાર એ છે કે એના સંક્રમણથી કુલ 184 લોકો ઠીક થઇ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આંકડા જારી કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ