બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / અજબ ગજબ / Politics / Rahul Gandhi hair transformation within 7 days baffled twitter users

અહો આશ્ચર્યમ્ / રાહુલ ગાંધીના વાળને લઇને સોશ્યલ મીડિયામાં સવાલ: "યે કૈસે હુઆ!", જુઓ VIDEO

Shalin

Last Updated: 06:44 PM, 18 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપક્ષના ટોચના નેતા અને ગાંધી પરિવારના સભ્ય રાહુલ ગાંધી વારંવાર ઇન્ટરનેટ ઉપર ચર્ચાનો વિષય બને છે. તેઓ ઘણી વખત મિમ્સ અથવા ટ્રોલિંગનો શિકાર બન્યા છે. આમ છતાં તેઓ નિયમિત રીતે પોતાના વિચારો અને કોંગ્રેસ પાર્ટીનો મત ટ્વીટરના એકાઉન્ટ ઉપર ટેક્સ્ટ ફોર્મેટમાં અથવા વીડિયો ફોર્મેટમાં મુકતા હોય છે. એક વિપક્ષની ફરજ દેશની ચૂંટાયેલી સરકારને પ્રશ્ન પૂછવાની છે અને રાહુલ ગાંધી આ ફરજ બજાવે છે.

જો કે ટ્વીટર ઉપર આ વખતે યુઝર્સનું ધ્યાન એક બીજી જ બાબત ઉપર પડ્યું છે. સૌ જાણે છે કે રાહુલ ગાંધીએ કોરોનાના સમયમાં ટ્વીટર ઉપર ઘણા વીડિયો મૂકીને મોદી સરકાર ઉપર વારંવાર હુમલા કર્યા છે. આવામાં તેમણે 10મી જુલાઈએ UGCએ પરીક્ષા રદ કરવી જોઈએ અને કોવિડ 19ના સમયમાં પરીક્ષા રાખવી વિદ્યાર્થીઓ માટે અન્યાય છે તે મુદ્દે વાત કરી હતી. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ તાજા જ વાળ કપાવ્યા હોય તેમ લાગતું હતું.

જો કે ત્યાર બાદ 7 દિવસ પછી એટલે કે 17 જુલાઈએ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટમાંથી બીજો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેઓ અલગ અલગ મુદ્દાઓ વિષે વાત કરતા હતા જેના કેન્દ્રીય મુદ્દો ભારત અને ચીનના સંબંધો અને ગલવાન વેલી ઉપર સર્જાયેલી કટોકટી વિષે વાત કરી હતી.

આશ્ચર્યની વાત એ છે કે આ વીડિયોમાં રાહુલ ગાંધીના વાળ વિખેરાયેલા અને જાણે કેટલાય દિવસથી કપાયેલા ન હોય તેવા જણાતા હતા. આ વાત લોકોએ નોંધી ત્યાં સુધીમાં તો આ મુદ્દો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયો હતો. યુઝર્સ નવાઈ પામી ગયા હતા કે તેમના અતિશય ટૂંકા વાળ અને તેમની હેર સ્ટાઇલ આટલા દિવસમાં જ કેવી રીતે બદલાઈ ગઈ અને તેમના વાળ લાંબા થઇ ગયા. 

આ મુદ્દે લોકોએ વિવિધ અટકળો અને વિવિધ જોક્સ ફેલાવ્યા હતા. લોકોએ એ બાબતમાં રસ દાખવ્યો હતો કે રાહુલ ગાંધી આખરે કયું શેમ્પુ વાપરે છે? આ સિવાય ઘણા લોકોએ તેમની પાસે વાળ સારી રીતે મેઈન્ટેઈન કરવાની ટિપ્સ પણ માંગી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ