બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / qatar emir tamim bin hamad al thani has 200 billion wealth gold palace and luxury

નેટવર્થ / કતારના ધનવાન શેખ, જેની પાસે છે 200000000000 રૂપિયાની સંપત્તિ, જેને ગણવામાં પણ ફાંફા પડી જાય

Arohi

Last Updated: 02:35 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Qatar Emir Tamim Bin Hamad Al Thani: કતરથી પૂર્વ ભારતીય નૌસૈનિકોને પરત કર્યા બાદ ત્યાંના અમીર ચર્ચામાં છે. તેમણે જ આ ભારતીયોને છોડી મુકવાના આદેશ આપ્યા જેમને ફાંસીની સજા થઈ હતી. તેમણે બન્ને દેશોની વચ્ચે સંબંધ પણ સારા કરવાનું કામ કર્યું છે.

  • કતરના શેખની પાસે 200000000000 રૂપિયાની સંપત્તિ
  • કતરના આ અમીર જીવે છે ખૂબ જ શાહી જીવન 
  • મહેલથી લઈને પ્લેન સુધી બધી જ વસ્તુઓ છે ખાસ 

ભારતીય વિદેશ મંત્રાલયે આ સોમવારે સવારે જાણકારી આપી કે કતરે આઠ પૂર્વ ભારતીય નૌસેના કર્મિઓને છોડી મુક્યા છે. તેમની ઓગસ્ટ 2022માં કથિત જાસૂસીના આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી જ્યાર બાદ મોતની સજા સંભળાવવામાં આવી હતી. કતરના અમીર તમીમ બિન હમદ અલ થાનીના આદેશ પર તેમને છોડી દેવામાં આવ્યા છે. 

આ ઘટના બાદ અમીર તમીમ વિશે ચર્ચા થઈ રહી છે. 'અમીર' કતરનો સર્વોચ્ચ શાસક હોય છે. કતરના દેશ બન્યા બાદથી 11 અમીર થઈ ગયા છે. બધા અલ-થાની પરિવારથી છે. શેખ તમીમ બિન હમદ અલ થાનીને 2013માં આ ઉપાધી આપવામાં આવી હતી. તેમના મોટા ભાઈ શેખ જસીમ પણ અમીર બનવાના દાવેદાર હતા પરંતુ તેમણે પીછે હટ કરી લીધી. ત્યાર બાદ શેખ તમીમને જવાબદારી મળી. 

શેખ તમીમ પૂર્વ અમીર હમદ બિન ખલીફા અલ થાનીના ચોથા દિકરા છે. જૂન 1980એ જન્મેલા શેખ તમીમનો અભ્યાસ લંડનના પ્રતિષ્ઠત હેરો સ્કૂલમાં થઈ હતી અને ઈંગ્લેન્ડમાં રોયલ મિલિટ્રી એકેડેમીથી 1998માં તે સ્નાતક થયા. ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ શેખ તમીમ હિન હમદ અલ થાનીને કતર સેનામાં સેકન્ડ લેફ્ટિનેન્ટ બનાવવામાં આવ્યા.

43 વર્ષના શેખ તમીમ 2013માં અમીર બન્યા. કતરના અમીર શેખ તમીમ હિન હમદ અલ થાની દુનિયાના સૌથી અમીર શાસકોની યાદીમાં નવમાં નંબર પર છે. અલ થાની પરિવારની કુલ સંપત્તિ લગભગ 335 બિલિયન અમેરિકી ડોલર છે. શેખ તમીમ બિન હમદ અલ થાનીના ત્રણ વખત લગ્ન થઈ ચુક્યા છે અને 13 બાળકો છો. તેમણે 2005, 2009 અને 2014માં લગ્ન કર્યા હતા. 

મહેલમાં 100થી વધારે રૂમ 
તમીમ પોતાના પરિવારની સાથે દોહા રોયલ પેલેસમાં રહે છે. તેની કિંમત લગભગ 1 બિલિયન અમેરિકી ડોલક છે આ મહેલમાં 100થી વધારે રૂમ, બોલરૂમ અને અન્ય વસ્તુઓ છે. અહીં એક સાથે લગભગ  500 કાર પાર્ક કરવામાં આવી શકે છે. 

વધુ વાંચો: શું છે ઈલેક્ટોરલ બોન્ડ? જેની પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ, 5 સવાલના જવાબમાં જાણો આ વિવાદ

દોહા રોયલ પેલેસના અમુક ભાગોમાં સોનાનું કામ પણ કરવામાં આવ્યું છે. શેક તમીમની પાસે દુનિયાનું સૌથી મોંઘુ અને આલીશાન યાટ છે. તેની કિંમત 3.3 અબજ રૂપિયા છે. આ 124 લાંબુ છે અને તેમાં એક હેલીપેડ પણ છે. તેમાં એક વખતમાં 35 મેહમાન અને 90 ક્રૂ મેંબર્સ બેસી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ