બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / pulwama-attack-us-asks-pakistan-to-end-support-safe-haven

NULL / પાક. પોતાની ધરતી પરથી આતંકીઓને સમર્થન આપવાનું બંધ કરેઃ USની ચેતવણી

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ટ્રમ્પ પ્રશાસને પણ પાકિસ્તાનને ચેતવણી આપતાં જણાવ્યું છે કે તે પોતાની ધરતી પરથી આતંકી પ્રવૃત્તિઓને સમર્થન આપવાનું તાત્કાલિક બંધ કરે. અમેરિકાના વ્હાઇટ હાઉસ તરફથી પાકિસ્તાનને નામ જોગ ચેતવણી આપવામાં આવી છે.

વ્હાઈટ હાઉસની પ્રવકતા સારા સેન્ડર્સે જણાવ્યું છે કે પાકિસ્તાન તાત્કાલિક આતંકી સંગઠનોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે. અમેરિકન વિદેશ મંત્રાલયે પણ પોતાના નિવેદનમાં પાકિસ્તાનનું નામ લઇને જણાવ્યું છે કે તમામ રાષ્ટ્રોએ આતંક વિરુદ્ધ સંયુકત રાષ્ટ્રસંઘના ઠરાવ હેઠળ પોતાની જવાબદારીઓ સમજવી પડશે અને આતંકીઓના આશ્રયદાતા બનવાનું બંધ કરવું પડશે. અમે આતંકવાદનો સામનો કરવા માટે દરેક સ્થિતિમાં ભારતની સાથે છીએ.

દ‌િક્ષણ એશિયા સાથે સંકળાયેલા અમેરિકન નિષ્ણાતોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં માત્ર જૈશ-એ-મોહંમદ જ નહીં પરંતુ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇનો પણ હાથ હોઇ શકે છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશે આ હુમલા માટે જવાબદારી સ્વીકારી છે. 

નિષ્ણાતોનું કહેવું છે કે આતંકી હુમલાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા જૈશ અને અન્ય આતંકી જૂથો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પાકિસ્તાનને મનાવવામાં નિષ્ફળ રહ્યું છે.

અમેરિકન ગુપ્તચર સંસ્થા સીઆઇએના પૂર્વ વિશ્લેષક બ્રુશ રિડેલે જણાવ્યું છે કે હુમલામાં જૈશ-એ-મોહંમદની સ્વઘોષિત સંડોવણી આ હુમલાના સમર્થનમાં આઇએસઆઇની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

ઓબામા પ્રશાસનના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના એક પૂર્વ અધિકારી અનીશ ગોયલે જણાવ્યું છે કે આ હુમલા પરથી સ્પષ્ટ થાય છે કે પાક. સ્થિત આતંકી જૂથો કાશ્મીરમાં સક્રિય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ