બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Protest on pay and parking tender issue on Bhidbhanjan Road in Bapunagar, Ahmedabad

વિવાદ / અમદાવાદના બાપુનગરમાં ગાડી પાર્ક કરવી હોય તો આપવા પડશે પૈસા, કૉન્ટ્રૅક્ટરને અપાઈ સત્તા, ગુસ્સે ભરાયા લોકો

Dinesh

Last Updated: 04:11 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગરમાં ભીડભંજન રોડ પર AMC દ્વારા પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવતા સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

  • અમદાવાદના બાપુનગરમાં પાર્કિંગ ટેન્ડર મામલે વિવાદ
  • AMCએ પાર્કિંગ ટેન્ડર બહાર પાડતા વેપારીઓએ કર્યો વિરોધ
  • ભીડભંજન માર્કેટ બંધ રાખીને વેપારીઓ રસ્તા પર ઉતર્યા


અમદાવાદના બાપુનગરમાં પે એન્ડ પાર્કિંગ ટેન્ડર મામલે વિવાદ સર્જાયો છે. બાપુનગરના ભીડભંજન રોડ પર AMCએ પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. દુકાન પાસે વાહન પાર્ક કરવા માટે પૈસા આપવા મુદ્દે વેપારીઓએ વિરોધ નોંધાવતા મામલો ગરમાયો છે.

બાપુનગરમાં પે અન્ડ પાર્કિંગનો મુદ્દો 
ભીડભંજન રોડએ બાપુનગર વિસ્તારનો સૌથી વ્યસ્ત રસ્તો ગણાય છે. આ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ હોય છે. જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ રોડ પર પે અન્ડ પાર્કિંગ શરૂ કરતા વિરોધના શૂર ઉઠ્યા છે.  અહીં 200થી વધુ દુકાનો આવેલી છે. જે તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વેપારીઓનું કહેવું હતું કે, એક તરફ આ રોડ પર ટ્રાફિક રહે છે અને બીજી તરફ અહીં પે એન્ડ પાર્કિંગ શરૂ કરતા ટ્રાફિકની સમસ્યા બે ગણી વધી જશે. સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

કોર્પોરેટર દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો
AMCના ઉત્તર ઝોન દ્વારા પે એન્ડ પાર્કિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે સમગ્ર બાબતને લઈ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ટ્રાફિકગ્રસ્ત રોડથી હોવાથી સમસ્યામાં વધારો થશે જેને લઈ  ટેન્ડર પ્રક્રિયા ન કરવા માટે જવાબદાર અધિકારીને જાણ કરાઈ હતી. બાપુનગર વોર્ડના કોર્પોરેટર અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે, ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર ઓન રોડ પે એન્ડ પાર્કિંગ માટેનું અગાઉ ટેન્ડર આવ્યું હતું. તે જ સમયે મેં અધિકારીઓને જાણ કરી હતી કે આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ